________________
મોહનીયકર્મ
કષાય અતિતીવ્ર હોય અને વર્ષથી વધારે રહે અનં. અનં. કષાય અતિતીવ્ર હોય અને વર્ષમાં ચાલ્યો જાય અપ્ર. અનં. કષાય અતિતીવ્ર હોય અને ચાર માસની અંદર ચાલ્યો જાય પ્રત્યા. અનં. કષાય અતિતીવ્ર હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય સંજ્યું. અનં.
૮૫
જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિને રાજા ઉપર તીવ્ર દ્વેષ આવ્યો અને અંતર્મુહૂતમાં ચાલ્યા જવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે સંજ્યું. અનં. કહેવાય.
તેથી એક અંત. સુધી અનં.નો ઉદય આવ્યો અને સાતમીનું નરકગતિ નામકર્મ બંધાયુ. પરંતુ આયુષ્ય ન બંધાવાથી અંત.માં નાશ પામી ગયું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
તીવ્ર કષાય હોય અને વર્ષથી પણ વધારે રહે તો અનં. અપ્રત્યાખ્યાનવરણ તીવ્ર કષાય હોય અને ચાર માસથી વધારે રહે તો અપ્રત્યા. અપ્રત્યા. તીવ્ર કષાય હોય અને પંદર દિવસથી વધારે રહે તો પ્રત્યા. અપ્રત્યા. તીવ્ર કષાય હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય તો સંજ્વલન અપ્રત્યા. કંઈકઅશુભપરિણામહોયઅનેવરસકરતાં વધારે રહેતેઅનં પ્રત્યાખ્યાનાવરણ અશુભ પરિણામ હોય અને ચાર માસથી વધારે રહે તે અપ્રત્યા. પ્રત્યા. અશુભ પરિણામ હોય અને પંદર દિવસથી વધારે રહે પ્રત્યા. પ્રત્યા. કંઈક અશુભ પરિણામ હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય તે સંજ્વલનપ્રત્યા.
કંઈક
કંઈક
મંદ મંદ અશુભ પિરણામ હોય અને બાહુબલિની જેમ વરસથી વધારે રહે તે અનં. સંજ્વલન.
મંદ મંદ અશુભ પરિણામ હોય અને ચાર માસથી વધારે રહે અપ્રત્યા. સંજ્વલન
મંદ મંદ અશુભ પરિણામ હોય અને પંદર દિવસથી વધારે રહે પ્રત્યા. સંજ્વલન