________________
આત્માનો વિકાસક્રમ
૭૯
આત્માનો વિકાસક્રમ
સૂક્ષ્મનિગોદ (અનાદિથી)
વ્યવહાર રાશિ
અવ્યવહાર રાશિ
ભવ્ય
અભવ્ય
ભવ્ય જાતિભવ્ય
અભવ્ય
ચરમાવર્ત અચરમાવર્ત (આસન્નભવ્ય) (ભવ્ય-અભવ્ય)
યથાપ્રવૃત્તકરણ ચરમ યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ-ગ્રંથિભેદ અનિવૃત્તિકરણ અંતરકરણ
ઉપશમ સમ્યકત્વ
પ્રથમસ્થિતિ પ્રથમસ્થિતિના ચરમસમયેત્રણ પુંજ કરે
અંતઃકરણ
દ્વિતીયસ્થિતિ અંત:કરણ સમ્યકત્વમોહનીય
મિશ્રમોહનીય
મિથ્યાત્વમોહનીય ત્રણેની અંતઃકોટાકોટીની સત્તા હોય