SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. સ્ટડિઝ ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ એન્ડ ક્રિટિસિઝમ, પૃ. ૧૭૯. રાજશેખરે હરણના ત્યાજ્ય અને સ્વીકાર્ય એવા બે ભાગ પાડ્યા છે. જુઓ, અંજ. પૃ. ૧૮૪ ૨૨૨. અંજ, પૃ. ૧૯૪. ૨૨૩. જુઓ ડૉ. સૂર્યકાન્તનો ગ્રંથ “મેન્ટ સ્ટડિઝ' પૂના-૨, ૧૯૫૪, પૃ. ૫૦-૬ર. કવિશિક્ષાના સામાન્ય સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે તથા તે વિષયના સાહિત્યની માહિતી માટે ડૉ. સુશીલકુમાર દેનો ગ્રંથ HSP (II), પૃ. ૩૭, પાદટીપ-પ તથા પૃ. ૨૯૨-૯૮ પણ જુઓ. ૨૨૪. જુઓ “ડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર', પૃ. ૨૦-૨૩, ૨૪, ૨૬-૨૭. કવિસમાયો વિશે સંસ્કૃત વિવેચકોનાં મંતવ્યો નિરૂપતા ડૉ. વિ. એમ. કુલકર્ણીના લેખમાં આ વિષયની સમર્થ છણાવટ પ્રસ્તુત થઈ છે. જુઓ, અજ, પ્રકરણ-૨. ૨૨૫. અંજ., પૃ. ૨૪.. ૨૨૬. સર રામકૃષ્ણ ભાંડારકર ગ્રંથ, ભા. ઓ. વિ. ઇ., પૂના, ૧૯૧૭. ૨૨૭. જુઓ ડો. એસ. કે. ડે, HSP (II), પૃ. ૩૨૨-૨૫. વળી જુઓ ડો. કે. કૃષ્ણમૂર્તિકૃત ધ ધ્વન્યાલોક એન્ડ ઇટ્સ ક્રિટિકસ', પ્ર. ૮, પૃ. ૨૯૭. ૨૨૮. ધ સાહિત્યદર્પણ, નોટ્સ, પૃ. ૧૫. ૨૨૯. જુઓ.કા. અ. શા. વો. ૨, નોટ્સ પૃ. ૩૨, ૩૩, ૩૮, ઈ. ૨૩૦. લંગ્વજ, થોટ એન્ડ કલ્ચર', પૃ. ૧૮૭, ૧૯૫. ૨૩૧. ધ લેંગ્વજ પોએટ્સ યુઝ, પૃ. ૬૯. રૂપક વિશે જુઓ “શોર્ટ હિસ્ટરી ઓફ લિટરરી ક્રિટિસિઝમ', પૃ. ૬૭-૭૦, ૬૪૩-૪૪. ૨૩૨.સરખાવો : ડો. કે. કુંજુની રાજા, ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ', પૃ. ૨૬૪. જુઓ ડો. પી. વી. કાનાં, સા. દ. ૨. પરનાં ટિપ્પણો. ૨૩૩. શોર્ટ હિસ્ટરી ઓફ લિટરરી ક્રિટિસિઝ, પૃ. ૨૮૪, ૨૯૪. ૨૩૪. “સ્ટડિઝ ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ એન્ડ ક્રિટિસિઝમ' પૃ. ૧૨૪, ૧૨૭. ૨૩૫. અંજ., પૃ. ૧૬૫, ૧૬૭: વળી જુઓ - ધ ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ', પૃ. ૨૭૮-૭૯ તથા પાદટીપ-૨. ૨૩૬ હેમચન્દ્ર એન્ડ ધ ઇલેવન્થ સેંટુરી કાશ્મીર પોએટિસિસ એ લેખ, પૃ. ૧૧૯-૧૨૦. ૨૩૭. જુઓ પ્રો. રામચંદ્ર બી. આઠવલે, કા. અ. શા, વો ૨, નોટ્સ, પૃ.૪૧-૪૨: ૫૦-૬૭. ૨૩૮. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યનો ઉપરોક્ત (પાદટીપ-૨૭૩) લખ, પૃ. ૧૧૯-૧૨૦. ૨૩૯. જુઓ પ્રૌઢોક્તિ વિશેનો ડૉ. કે. કૃષ્ણમૂર્તિનો લેખ. આ લેખ છે. કૃષ્ણમૂર્તિના “સ્ટડિઝ ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ ઈ.' પુસ્તકમાં ગ્રંથસ્થ થયો છે. પૃ. ૧૮૫-૮૮. ૨૪૦. જુઓ “ધ ધ્વન્યાલોક એન્ડ ઇસ ક્રિટિક્સ' -પૃ. ૧૮૭-૮૮. ૬૬૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy