________________
૨૪૧. એન. સી. સ્ટારકૃત 'ધ ડાયનેમિક્સ ઓફ લિટરેચર કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયોર્ક,
૧૯૪૫. ર૪ર. જુઓ : ધ ઇન્ડિયન પોએટિક ટ્રેડિશન. પૃ. ૨૨. ર૪૩. જુઓ : ‘મેન્ટ સ્ટડિ. પૃ. ૭૬-૭૭. ડ. એસ. કે. ડે.. HSP-II, પૃ. ૮૦, ૨૮૨.
સાહિત્યિક માપદંડ તરીકે ઔચિત્યનો સહૃદયત્વ કે વિવેચકત્વ સાથે સંબંધ છે (એજ..
પૃ. ૨૮૫). પ્રકરણ દસ ૨૪૪. જુઓ. ડ. એસ. કે.દે. HSP-II, પ્ર. ૮, પૃ. ૨૪૩-૪૪. વ. ૧. પૃ. ૨૦૩. વળી જુઓ,
ડો. પી. વી. કા. HSP (1961ની આવૃત્તિ) પૃ. ૨૮૮-૮૯. શ્રીહમચન્દ્રાચાર્યના કાવ્યાનુશાસનની તરફેણમાં શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્યના વક્તવ્ય તથા તેની સમીક્ષા માટે જુઓ, અજ. પૃ. ૨૮૮-૮૯ તથા પાદટીપો. ડ. વી. એમ. કુલકર્ણીના મંતવ્ય માટે જુઓ. ‘સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર' એ ગ્રંથમાં પ્રગટ થયેલો તમને લખ ધ સોર્સિસ ઓફ હેમચન્દ્રઝ કાવ્યાનુશાસન' (પ્ર. ૧૩). પૃ. ૧૫૩. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યનાં સમીક્ષાત્મક મંતવ્યો માટે જુઓ તેમનો લેખ - હેમચન્દ્ર એન્ડ ધ ઇલવન્ય સંગ્ઝરી કાશ્મીર પોએટિસિ (જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી, કલકના ૧૯૫૭), પૃ. ૧૨૮. કાવ્યદોષોના નિરૂપણમાં હેમચન્દ્રાચાર્યે મહિમભટ્ટના વ્યક્તિવિવેક' ગ્રંથનો આધાર લીધો છે. તેની છણાવટ કરતો લેખ શ્રી ત્રિલોકનાથ ઝાએ લખ્યો છે. વ્યક્તિવિવેકના બીજા વિમર્શની તથા કાવ્યાનુશાસનના ત્રીજા (દોષનિરૂપણાત્મક) અધ્યાયની તુલનાત્મક સમીક્ષા કરીને શ્રી ત્રિલોકનાથ ઝાએ અભ્યાસપૂર્ણ તારણો રજૂ કર્યા છે(પૃ. ૨૬-૨૮, ૩૧-૩૩). શ્રી હેમચન્દ્રાચાર્યું. મહિમભટ્ટના વિધેયાવિમર્શ'ને સ્થાને
અવિમુખવિધેયાંશવં; પ્રક્રમનંદને સ્થાને ‘ભગ્નપ્રક્રમત્વ; પૌનકલંને સ્થાને ‘અધિકાદવં: ‘વાચ્યાવચન સ્થાને ન્યૂનપદવં: અને વાચ્યાવચનનું સ્થાન
અવાચક દોષોનું નિરૂપણ કર્યું છે. પણ, હમચન્દ્રચાર્ય દોષની પરિભાષાનું, ચુસ્ત એકવાક્યતાથી. પાલન કરતા નથી. શ્રી કાનો લેખ, નિષ્ઠાવંત શોધખોળનો સારો નમૂનો છે. આ લેખ. જર્નલ અફ બિહાર રિસર્ચ સોસાયટી એ શોધપત્રિકાના વોલ્યુમ
XLIII (I-II)માં પ્રગટ થયો હતો. ર૪૫. જુઓ કાવ્યાનુશાસન ગ્રંથનું પ્રો. આનંદશંકર ધ્રુવનું પુરોવચન' (૧૦૩) તથા પ્રો.
રસિકલાલ છો. પરીખની પ્રસ્તાવ (વો. ૨. ભા. ૧, પૃ. ૩૧૩-૧૭). વળી જુઓ પ્રો.
શિ. પ્ર. ભટ્ટાચાર્યનો ઉપરોક્ત લેખ (પા. ટી. ૨૮૧), પૃ. ૧૨૮-૧૨૯. ૨૪૬ શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્યના મંતવ્યનો સારાંશ ડૉ. પી. વી. કાર્ણએ તેમના HSP, પૃ.
૨૮૮-૨૮૯ તથા પ. ટી. ૧માં રજૂ કર્યો છે.
૬૬૧