________________
૨૦૪. જુઓ અં. શંકરનકૃત “સમ આસ્પેક્ટ્સ ઑફ લિટરરી ક્રિટિસિઝમ ઇન સંસ્કૃત',
પૃ. ૬૮.
૨૦૫, પૉલ હૅમ્લે, એજ., પૃ. ૨૩૧.
૨૦૬. જુઓ ‘સર આસુતોષ મુખર્જી સુવર્ણજયંતિ ગ્રંથ'(કલકત્તા યુનિવર્સિટીનું ૧૯૨૫નું પ્રકાશન)માં પ્રગટ થયેલો પ્રો. શિ. પ્ર. ભટ્ટાચાર્યનો લેખ - સાયકોલોજિકલ બેઝિ ઑફ અલંકાર લિટરેચર.''
૨૦૭. ‘ધ પેટર્ન અફ ક્રિટિસિઝમ'', મિલવૌકી (યુ.એસ.એ.), ૧૯૫૩, પૃ. ૨૮.
૨૦૮. મ. મ. શ્રી એસ. કુપ્પુસ્વામી શાસ્ત્રીના આમુખ સાથે પ્રકાશિત ગ્રંથ. પ્રકાશક - અન્નમલઈ યુનિવર્સિટિ, અન્નમલઇનગર, ૧૯૪૦.
૨૦૯. કે. રામ. પિશારોટીકૃત ‘ધ્વન્યાલોક’ (‘લોચન' સાથે) એ અંગ્રેજી લેખ માટે જુઓ ‘ઇન્ડિયન થોટ’ (પત્રિકા) પૃ. ૨૮૭-૨૮૮.
ડૉ. વિ. રાઘવન એમણે સંપાદિત કરેલા ‘આસ્પેક્ટ્સ અફ ઇન્ડિયન પોમેટિક્સ’ ગ્રંથ (પૃ. ૧૫)માં લખે છે : ‘કાવ્યનો કે કળાનો આનંદ કે જે કળાનું પરમોચ્ય ફળ છે, એ બ્રહ્માસ્વાદની તોલે આવે તેવો આનંદ છે; પણ, એ એના ફળની બાબતમાં જુદો પડે છે કેમ કે એ હમેશ માટે હોતો નથી.’'
૨૧૦. ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટની સંશોધન-પત્રિકા, વો. ૫ (૧-૨), ૧૯૨૩-૨૪, પૃ. ૧-૨. લેખનું નામ છે : ‘“ધ ડોક્ટ્રિન ઑફ પ્રતિભા ઇસ્ર ઇન્ડિયન ફિલોસોફી.’’
૨૧૧. ટી. એન. શ્રીકંઠેયાકૃત “ઇમેજિનેશન ઇન ઇન્ડિયન પોએટિક્સ અને બીજા લેખો’’ (૧૯૮૦) પૃ. ૧૩.
૨૧૨, ‘પ્રતિભા’ની સંક્ષિપ્ત સમીક્ષા માટે જુઓ ડૉ. સુશીલકુમાર દે, HSP (I-II), પૃ. ૪૧-૪૨. ૨૧૩. ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટની સંશોધન-પત્રિકા, વો. ૫ (૨)માં પ્રકાશિત લેખ : ‘ધ ડૉક્ટ્રિન ઑફ ‘પ્રતિભા’ ઇન ઇન્ડિયન ફિલોસોફી', પૃ. ૧૨૬-૧૨૮.
૨૧૪. ‘‘ઇમેજિનેશન’” ઇન ઇન્ડિયન પોએટિક્સ ઇ., પૃ. ૨૧. વળી જુઓ - ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, ‘એસેઝ ઇન સંસ્કૃત ક્રિટિસિઝમ’', પૃ. ૧૮૭-૧૯૮.
૨૧૫. વિક્સેટ એન્ડ બ્રૂક્સ, શોર્ટ હિસ્ટરી ઑફ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૬, ૯૯, ૧૦૦-૧. ૨૧૬. જુઓ ડૉ. એસ. કે. ડે, HSP (I-II), પૃ. ૪૨-૪૪.
૨૧૭. સર રામકૃષ્ણ જી. ભાંડારકર સ્મૃતિગ્રંથ, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ,
પૂના ૧૯૧૭, પૃ. ૩૭૫-૩૮૬.
૨૧૮. એજ., પૃ. ૩૮૬.
૨૧૯. સ્ટડિઝ ઇન સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર, ૧૯૮૩, પૃ. ૧-૧૮. ૨૨૦. એજ., પૃ. ૧૭.
૬૫૯