SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ એકજ ભાષામાં હોય છે. શારદાતનય, નાટક અને પ્રકરણમાંથી નીપજતાં પ્રકારોમાં ‘સટ્ટક અને નાટિકાની સાથે સાથે તેટકની પણ વાત કરે છે. ૧૮૮. જુઓ ભોજના શબ્દો : “વાક્યાથભિનયોયં પ્રકીર્તિતો નાટકાદિન દ્વાદશવિધ પદાર્થભિનયમથ યથાસ્થિત વક્ષ્ય ” જુઓ - ભોજનો છું. પ્ર.”, ૫૪૪. ૧૮૯. ભોજનો છું. પ્ર., પૃ. ૫૪૬. ૧૯૦. સા. દ. માં, વિશ્વનાથ ગૌણ - રૂપક પ્રકારો માટે ઉપરૂપક સંજ્ઞા યોજે છે. (સા. દ. ૬.૩-૬). ૧૯૧. ધ લો એન્ડ પ્રેક્ટિસ અફ સંસ્કૃત પ્રામામાં છે. એસ. એન. શાસ્ત્રી નાટકને જ નમૂનો ગણે છે. પૃ. ૩૦. ૧૯૨. ડૉ. ડી. કે. ગુપ્ત, પોતાના દંડી વિશેના (ઉપરોક્ત) અધ્યયન ગ્રંથમાં, કથા વગેરે સાહિત્યસ્વરૂપો અંગેના દંડીના વિચારોની સમીક્ષા કરી છે (પૃ. ૧૨૪-૧૨૬). ૧૯૩. હેમચન્દ્રાચાર્યે ગણાવેલાં કથારૂપોમાં ભોજે નિર્દેશેલા “આખ્યાયિકા', 'નિદર્શન, પ્રવહ્નિકા', “મથુલ્લિકા', “મણિકુલ્યા', “કથા', “પરિકથા', “ખંડકથા', “ઉપકથા', “બૃહત્કથા' તેમ જ “આખ્યાન જેવા પ્રકારો સમાયેલા છે. હેમચન્દ્રાચાર્ય આનંદવર્ધન નિદેશેલો “સકલકથાનો પ્રકાર પણ સ્વીકાર્યો છે અને વિવેક (.૪૬૩)માં ઉપાખ્યાનની સમજૂતી આપી છે. જુઓ ‘ભોજનો છું. પ્ર.' પૃ. ૬૧૯ ઇ. પૃ. ૭૦૮-૭૦૯. ૧૯૪. અર્થાત્ ૧૯૬૪ની નવી આવૃત્તિસ્માં પૃ. ૪૪૯-૪૬૬. ૧૯૫. ભોજનો છું. પ્ર.” પૃ., ૩૧૨. ૧૯૬. જુઓ હેમચન્દ્રાચાર્યની વૃત્તિ (પૃ. ૪૫૫-૪૬૦) તથા વિવેક વ્યાખ્યા (પૃ. ૪૫૫ ૪૬૦) જ્યાં પ્રસ્તુત પરિચ્છેદો જોવા મળે છે. ૧૯૭. “ભોજનો છું. પ્ર.', પૃ. ૩૧૫. પ્રકરણ નવ ૧૯૮. ‘લેંગ્વજ, થોટ એન્ડ કલ્ચર’ એ ગ્રંથમાં ટાંકેલાં વચનો, (પૃ. ૩૨.) ૧૯૯. અંજ. પૃ. ૧૨ ૧-૨૨. ૨૦૦. અજ. પૃ. ૧૩૨. ૨૦૧. નોલીના ગ્રંથ ધએસ્થેટિક એસ્પરિઅન્સ એકોર્ડિંગ ટુઅભિનવગુપ્ત'ની પ્રસ્તાવનામાં વાલેરીનું ફ્રેંચ ભાષામાં ટાંકેલું અવતરણ-એનો અંગ્રેજી અનુવાદ અમદાવાદ ખાતેની ફ્રાંસની સાંસ્કૃતિક સંસ્થાના વિદ્વાન ડિરેક્ટર મિસ્ટર એશિલ ફોર્લરે કરી આપ્યો છે. તેના પરથી અહીં ગુજરાતી ભાવાર્થ રજૂ કર્યો છે. ૨૦૨. (ઇ. એચ. ગોબ્રિચના) “મેડિટેશન્સ ઓન અ હોબી હોર્સ તથા બીજા લેખો' એ ગ્રંથમાંથી પૃ. ૫ અને ૧૧. ૨૦૩. પોલ હેન્લ (સંપાદક) : “ લેજ, થોટ એન્ડ કલ્ચર', પૃ. ૧૪૮. ૬૫૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy