________________
રસના આશ્રય, આલેખવાની કવિને છૂટ છે. ‘રત્નાવલી’ તથા ‘નાગાનંદ’માં આવું આલેખન મળે પણ છે.
૧૭૧, ૬. રૂ. ૨.૨૧માં આ જ વાત લગભગ આ જ શબ્દોમાં કહેવાઈ છે. ૧૭. સરખાવો : દ. રૂ. ૨.૨૩ તથા ‘અવલોક’.
૧૭૩. સરખાવો : દ. રૂ. ૨.૨૨-૨૩-૪ તથા ‘અવલોક’.
૧૭૪. હાસના મતે ‘દારૂપક માં ૧૨૮ પ્રકારો જ માન્ય થયા છે. આવૃત્તિ, પૃ. ૫૮૮ (ટિપ્પણો).
૧૭૬. ડૉ. સુશીલકુમાર દે, એજ. પૃ. પર.
૧૭૭. ડૉ. સુશીલકુમાર દે, એજ ગ્રંથ.
પ્રકરણ આઠ
જુઓ દશરૂપક,
૧૭૫. જુઓ ડૉ. સુશીલકુમાર દનો ઉપરોક્ત ગ્રંથ (પાદટીપ-૨૦૦), પૃ. ૧૯. વળી, એન. અન. ભટ્ટાચાર્યનો ગ્રંથ 'હિસ્ટરી ઑફ ઇન્ડિયન ઇરોટિક લિટરેચર' (પ્ર. ૭, પૃ. ૪૭૪૯, ૫૬-૫૭) પણ જુઓ.
હાસની
૧૭૮. જુઓ ડૉ. વિ. રાઘવનકૃત ‘ભોજનો શું. પ્ર.’, પૃ. ૫૪૦-૪૧ ઇ.
૧૭૯. એ. કે. વોર્ડરે 'મહાકાવ્ય'ના સ્વરૂપની સમીક્ષા કરી છે. જુઓ ‘ઇન્ડિયન કાવ્ય લિટરેચર’. પ્ર. ૬.
૧૮૦. ‘ભોજનો શું. પ્ર.’, પૃ. ૪૦૨-૩. હેમચન્દ્રાચાર્યે નિર્દેશેલા શબ્દ, અર્થ તથા ઉભયનાં વૈચિત્ર્યો એ ભોજના પ્રબંધગત શબ્દાલંકારો જ છે અને અહીં ‘વિવેક' વ્યાખ્યાની સામગ્રી ભોજના શું. પ્ર.માંથી ઉદ્ધૃત થઈ છે એમ ડૉ. રાધવને સ્પષ્ટ કહ્યું છે. ૧૮૧.‘વાક્યાર્થીભિનય' એ સંજ્ઞા, ધનંજયના રસસિદ્ધાન્ત સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
જુઓ દ. રૂ. પ્ર. ૪.
૧૮૨. 'નાટ્ય', 'નૃત્ય' અને 'વૃત્ત' એ નાટક તથા નૃત્યના ત્રણ પારિભાષિક શબ્દોના અર્થઘટન માટે જુઓ કે. એમ. વર્માનો લઘુ-ગ્રંથઃ ''નાટ્ય, નૃત્ત અને નૃત્સ : એમનો
અર્થ તથા સંબંધ.''
ર
૧૮૩. જુઓ, ‘ભોજનો શું. પ્ર.’, પૃ. ૫૩૬.
૧૮૪. જુઓ, દ. રૂ. (અવલોક તથા લઘુટીકા સાથે) - સંપાદક ટી. વેંકટાચાર્ય, પૃ. ૭-૧૦ (૧.૭ - ૯ - ૪) તથા પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૫.
=
૧૮૫. ‘ભોજનો શું. પ્ર.', પૃ. ૫૩૮.
૧૮૬. એજ. પૃ. ૫૩૮.
૧૮૭. ધનંજય ‘સટ્ટક’નો ઉલ્લેખ જ નથી કરતા. ભોજ ‘સટ્ટક’ને નાટિકા જેવા સ્વરૂપ તરીકે સ્વીકારે છે અને કહે છે કે, ‘સટ્ટક’માં વિખુંભક તથા પ્રવેશક નથી હોતાં અને તે સળંગ
૬૫૭