SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ (‘હમચન્દ્રાચાર્ય અને અગિયારમા શતકના કાશ્મીરી સંસ્કૃત અલંકારિકો એ લેખ, પૃ. ૧૨૩ તથા પાદટીપ ૨૬ બી.) ૧૫૧. HSP-1, પૃ. ૨૪૩, પાદટીપ-૨. પ્રકરણ સાત ૧૫૨. જુઓ ડો. રાકેશગુપ્તનો ગ્રંથ “અડિક ઇન નાયિકનાયિકાભેદ' (૧૯૬૭), પૃ. ૩૭, ૩૮. ૧૫૩. જુઓ રુદ્રટનો “કાવ્યાલંકાર' (૧૨.૯-૧૨) તથા “શૃંગારતિલક (૧.૨૭-૨૮). ૧૫૪. ડૉ. રાકેશ ગુપ્ત, અંજ. પૃ. ૩૯. ૧૫૫. અંજ. પૃ. ૩૯. ૧પદ. અંજ. પૃ. ૪૧. ૧૫૭. અંજ. પૃ.૪૧ અને કાવ્યાનુશાસન' ૭.૩૧ (વૃત્તિ), પૃ. ૪૨૧. ૧૫૮. જુઓ ‘સ્ટડિઝ ઇન નાયકનાયિકાલંદ', પૃ. ૫૬ તથા પૃ. ૬૦. ૧૫૯. અજ. પૃ. ૫દ, જુઓ “શૃંગારતિલક', ૧.૧૧૭-૧૩૧ તથા દશરૂપક (૨). ૧૬૦. “નતિ ચાગ્રતિ તિવૃત્ત નં ૨ રૂતિ નાથ: I ‘કાવ્યાનુશાસન' પૃ. ૪૦૬, ૧૬૧. દ. રૂ. ૧.૧૨ : “ધવF: પત્નસ્વાધરી વ તત્વ | ૧૬૨. “ધ લોઝ એન્ડ પ્રેક્ટિસિઝ ઑફ સંસ્કૃત ડ્રામા', પૃ. ૨૦૩-૪. ૧૬૩. દ. રૂ. ર.૧-૨નો અનુવાદ : “નાયક વિનમ્ર, મધુર, ત્યાગી, ચતુર, પ્રિયભાવી, લોકપ્રિય, પવિત્ર મનવાળો, વાચાળ, કુળવાન, સ્થિર મનવાળો અને યુવાન હોય છે. એ બુદ્ધિ, ઉત્સાહ, સ્મૃતિ, પ્રજ્ઞા, કળા તથા આત્મભાનથી યુક્ત તથા શરવીર, દ8, તેજસ્વી, શાસ્ત્રજ્ઞ તેમ જ ધાર્મિક હોય છે.' ૧૬૪. સરખાવો : શિંગભૂપાલકૃત “સાર્ણવસુધાકર', ૧.૬૧-૬૨. ૧૬૫. “ધીરોદ્ધત' વગેરે અને ૨. “અનુકૂલ વગેરે એવા ભેદો. ૧૬૬. ‘કાવ્યાનુશાસન પૃ. ૪૧૧: દ. રૂ. ૨.૧૦ (અવલોક) તથા દ. રૂ. ૧.૬. ૧૬૭. ડૉ. સુશીલકુમાર દ નો અંગ્રેજી ગ્રંથ “ટ્રીટમેન્ટ ઓફ લવ ઇન સંસ્કૃત લિટરેચર ” પૃ. ૪૮ ઇત્યાદિ. ૧૬૮. “કાવ્યાનુશાસન', ૭.૨૩ તથા વૃત્તિ. ૧૬૯. ‘વરદ્ધfપ પરસ્ત્રીન્યુ ' ૧૭૦. દ. રૂ. (૨.૨૦, ૨૧) કહે છે : “નાવોઢા િવિ' અર્થાત્ નાટકાદિમાં પ્રધાન રસના આલંબન તરીકે અન્યોઢા (બીજાની પરણેતર) પરકીયાનું વર્ણન કદી ન કરવું. જોકે, કન્યાનો પ્રેમ પ્રધાન રસનું તથા અંગ ગૌણ રસનું બની શકે છે. એથી કન્યાનો પ્રેમ વર્ણવવાની છૂટ છે. “અવલોકમાં ધનિક કહે છે કે કન્યાનો પ્રેમ, પ્રધાન-અપ્રધાન ૬પ૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy