________________
૧૨૧. જુઓ ડૉ. કે. કૃષ્ણમૂર્તિનો (અંગ્રેજી) લેખ : ‘મંગલ-એ નિગ્લેકટેડ નેમ ઇન સંસ્કૃત પોએટિક્સ', 'સ્ટડિઝ ઇન ઇન્ડિયન એસ્થેટિક્સ અન્ડ ક્રિટિસિઝમ', એ ગ્રંથમાં આ લેખ ગ્રંથસ્થ થયો છે (પૃ. ૧૦૯-૧૨૦).
૧૨૨. ડૉ. વિ. રાઘવન માને છે કે આનંદવર્ધનની ગુણવિભાવના તથા ગુણવિચારણાને શાસ્ત્રીય સિદ્ધાન્તનું સ્વરૂપ આપનાર પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ, મમ્મટનો ‘કાવ્યપ્રકાશ' ગ્રંથ છે. મમ્મટે પ્રાચીન દસ ગ્રંથોમાંથી કેટલાકનો અસ્વીકાર કરીને કેટલાકનું નિરાકરણ કરીને અને બીજા કેટલાકને દોષાભાવરૂપ ગણીને રસના ત્રણ જ ગુણોનો સિદ્ધાન્ત પ્રતિષ્ઠિત કર્યો છું એ સુવિદિત છે. મમ્મટ આનંદવર્ધન તથા અભિનવગુપ્તને પૂરી નિષ્ઠાથી અનુસરે છેઃ ઉદ્ભટ તથા વામનના મતોનું ગુણના વિષયમાં ખંડન કરે છેઃ અને ત્રણ જ ગુણોની વ્યાખ્યા કરે છે. જુઓ ડૉ. રાઘવનકૃત 'ભોજનો શું. પ્ર.’ પૃ. ૩૪૩.
ડૉ. દે કહે છે કે ગુણનિરૂપણના વિષયમાં મમ્મટ, ધ્વન્યાલોક(ઉં. ૨, કા. ૮-૧૧)નું અનુસરે છે અને એવો મત વ્યક્ત કરે છે કે ત્રણ ગુણોની અસરને ભાવકની ચિત્તદશાઓ સાથે સાંકળવાની પ્રેરણા કદાચ ભટ્ટનાયકનાં લખાણોમાંથી મળી હોય તે શક્ય છે (જુઓ ‘લોચન’, પૃ. ૧૮૯). ટ્ટનાયક વ્રુત્તિવિસ્તરવિદ્યાસાત્મનિ મોળે’ એટલે કે દ્રુતિ, વિસ્તાર અને વિકાસરૂપ ત્રણે માનસિક દશાઓરૂપ લક્ષણોથી યુક્ત (રસનો) ભોગ (આસ્વાદ) થાય છે એમ કહે છે.' જુઓ ડૉ. સુશીલકુમાર દે, HSP, પૃ. ૨૨૬.
૧૨૩. કાવ્યાનુશાસન, ૧.૧૨ની વૃત્તિ, પૃ. ૩૪.
૧૨૪. ભોજનો શું. પ્ર.પૃ.૩૩૮.
૧૨૫. એજ પૃ. ૩૩૯
૧૨૬. ‘સમ કન્સેપ્ટ્સ અફ અલંકારશાસ્ત્ર', પૃ. ૧૯૦ તથા ૨.૯ ઈ.
પ્રકરણ છે
૧૨૭. સરખાવો : ધ્વ. આ. ૨.૧૮,
૧૨૮. ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, ધ ધ્વન્યાલોક ઍન્ડ ઇટ્સ ક્રિટિક્સ’, પૃ. ૧૫૧. ૧૨૯. ભામહ, ફરી પાછા અલંકારોના બે મુખ્ય ભેદોનો નિર્દેશ કરે છે (૫.૬૬). ડૉ. રાઘવને ભામહના આ બંને અલંકારવર્ગોની સમીક્ષા કરી છે. (‘ભોજનો’ શું. પ્ર. પૃ. ૩૭૮). ૧૩૦. મમ્મટનું વર્ગીકરણ અન્વય- વ્યતિકની પદ્ધતિ પર આધારિત છે: જ્યારે રુક ‘આશ્રય-આશ્રયિભાવ’ની પદ્ધતિને અલંકારોના વર્ગીકરણના આધાર તરીકે સ્વીકારી છે. જુઓ ‘ભોજનો શું. પ્ર.’, ૩૮૦ ઈ.
૧૩૧. જુઓ, ઉદ્ભટકૃત ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ (નિ. સા. આ.), પૃ. ૫-૭. ૧૩૨. એજ. પૃ. ૭.
૬૫૩