________________
હેમદ્રાચાર્યે છંદ શાસ્ત્રનો છંદોનુશાસન' નામનો ગ્રંથ રચ્યો છે. એમાં વિવિધ છંદોની વ્યાખ્યાઓ તથા સ્વરૂપવર્ણન મળે છે. આ સંદર્ભમાં છે. સૂર્યકાન્તને ક્ષમન્દ્ર સ્ટડિમ)
એ અધ્યયનગ્રંથ જોવો જરૂરી છે (પૃ. ૭૮-૮૮). ૧૧૩. જુઓ વ્યક્તિવિવેક પૃ. ૩૦૧. આ દોષનિવારણ માટે નહિમભટ્ટ વૈકલ્પિક ઉદાહરણ
શ્લોક આપે છે. વિવેક (પૃ. ૨૧૬)માં હમચન્દ્રાચાર્ય, વ્યકિતવિવેક (પૃ. ૨૮૮)માંથી અંક પરિચ્છેદ ઉદ્રત કર્યો છે. આ પરિચ્છેદ પ્રત્યવોચત ઈત્યાદિ શબ્દોથી શરૂ થાય છે. જા કે વચ્ચે કેટલાક શબ્દો તથા શ્લોકો છોડી દેવામાં આવ્યા છે. આ પરિચદનો ભાવાર્થ એ છે કે પ્રકમભેદ એ દોષ. વિધેયામર્શ દોષને મળતો આવે છે. પણ દોષ તરીકે એ. વિધાના અનુલ્લેખ કરતાં રજૂઆતના તફાવત પર વધારે નિર્ભર છે. તાલા સાયન્તિઃ' ઇ.માં બને છમ.એમાં શબ્દના ઔચિત્યનો પ્રશ્ન રહેલો છે. જેમાં આરંભ અને અંતની અંકવાતા કે સંવાદિતા હોય તે સારું કાવ્ય છે. એ સંવાદિતાનો ભંગ એ ખરેખર દોષરૂપ
છે. વામનનું અવતરણ (9૧:૫-૧-૧) અહીં લાગુ પડતું નથી. ૧૧૪. જુઓ એસ. સી. સેનગુપ્તનો યુવક એ થિયરી ઑફ ઇમેજિનેશન' એ ગ્રંથ, પૃ.
૧૫-૧૫૩. ૧૧૫. જુઓ, અસેઝ ઇન સંસ્કૃત ક્રિટિસિઝમ એ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલો , કે. કૃષ્ણમૂર્તિ
ધ ડોકિટ્રન ઓફ દોષાર ઇન સંસ્કૃત પોએટિક્સ એ લેખ, પૃ. ૧૬૩-૧૬૪. પ્રકરણ પાંચ ૧૧૬. કાવ્યપ્રદીપ'માં મમ્મટના મવસ્થિતઃ' એ વિધાનનું (કા. પ્ર. ૭.૧, વૃત્તિ)
વિવરણ મળે છે. પ્રદીપ' કાર ગુણનાં ત્રણ લક્ષણો દર્શાવે છે (પૃ. ૧૭૪, નિ. સા. આ.) ૧૧૭. અલંકારના રસ સાથેનો સંબંધ મમ્મટે ૩૫ર્વાતિ તે સત ઈત્યાદિ શબ્દોમાં
સમજાવ્યો છે. જુઓ કા. પ્ર. ૮.ર અને વૃત્તિ તથા પ્રદીપ ટીકા (પૃ. ૨૭૮). ૧૧૮. ગુણ અને અલંકારના તફાવત વિશેના ઉદ્ભટના મતનું પણ પ્રદીપ’કારે નિરાકરણ
કર્યું છે; પૃ. ૨૭૮ (કા. પ્ર. ૮.૨ની વૃત્તિ). ભોજરાજ વામનને અનુસરે છે અને ગુણ તથા અલંકારના સ્વરૂપ વિશે વામનનો મત, ઉદ્ધત કરે છે. જુઓ .. વિ. રાઘવનકૃત ગ્રંથ, ભોજન શૃંગારપ્રકાશ' પૃ. ૩૫૩ તથા પૃ. ૩૦૦-૩૦૧. વામન કહે છે કે જે (શબ્દ તથા અર્થના) ધર્મો કાવ્યની શોભાને કરનાર છે તે ગુણો કહેવાય છે" (૩.૧૧) અને એ કાવ્ય શોભાના અતિશયના હતુ અલંકાર કહેવાય છે." (૩.૧.૨). વામને ગુણા તથા અલંકારનો સ્વરૂપ-ભેદ સ્પષ્ટ કરવા માટે ૩.૧.રની વૃત્તિમાં યુવવિ
પમ્ તથા દ્િ ભવતિ વ એ બે શ્લોકો રજૂ કર્યા છે. ૧૧૯. સરખાવો : ‘એકાવલી ઉદા. ૨, ૩, ૬, ૭ અને ૮: પૃ. ૧૪૭ (કે. પી. ત્રિવેદીની
આવૃત્તિ). ૧૨૦. જુઓ છે. પી. સી. લાહિરીકૃત ‘કન્સર્સ ઓફ રીતિ એન્ડ ગુણ પૃ. ૧૯૮.
૬પર