________________
કરેલી અવય્યવાશ્યત્વની વાત આથી સ્પષ્ટ થઈ જાય છે - આ ખંડમાંની ચર્ચા
વ્યતિવિવેક (૨) પર અવલંબે છે. ૧૦૭. સા. દ. માં. વાસ્ય અનભિધાનમ્' છે, જે એક રીતે, હેમચન્દ્રાચાર્યને ન્યૂનપરત્વ
દોષ છે. ફરક એ છે કે ‘ન્યૂનપદવંમાં, ઊણપ વાચક પદોની હોય છે જ્યારે ‘વાગ્યાનભિધાનમાં ઘાતક પદો (જેવાં કે ઉપ ઇ.)ની ઊણપ હોય છે. કેમ કે
उपसगांणां वाचकत्वं नास्ति केवलं द्योतकत्वम्. ૧૦૮. વિવેક, પૃ. ૨૧૧. ૧૦૯, નિર્વિવ એ નિયમ છે. અને તેના આ નિત્યસંબંધની ચર્ચા, વિવેક'
(પૃ. ૨૧૧)માં તતિ એ શબ્દથી શરૂ થાય છે. ૧૧૦. જુઓ કા. પ્ર. 3. ૭, પ્રો. ચાંદોરકરની આવૃત્તિ, પૃ. ૮૨ (પાદટીપ). ૧૧૧. મહિમભટ્ટનું તદન મૌલિક મંતવ્ય એ છે કે છંદની કર્કશતા એ પણ શબ્દનું દૂષણ કે
શબ્દ-અનૌચિત્ય છે. મહિમભટ્ટના મતે શબ્દોના અલંકારો જેમ રસની જમાવટમાં ઉપકારક નીવડે છે તેમ છંદો પણ કાવ્યાત્મારૂપ રસની જમાવટમાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. પણ છંદની કર્કશતા, કેવળ શબ્દ ઉપર અવલંબતી નથી અને તેથી તેની વિધયાવિમર્શ વગેરે સાથે ચર્ચા કરવામાં આવી નથી(જુઓ, વ્યક્તિવિવંક-૨, પૃ. ૧૮૧, ૫. વાપ્રસાદ ત્રિવેદીની આવૃત્તિ). આમ, મહિમભટ્ટ, છંદન શબ્દાલંકાર માને છે અને સ્પષ્ટ કહે છે કે, ગત પર્વ માનુપ્રાસાવિ વૃત્તપ
દ્વાતંત્વનુપાતમમમમ: I' છે આ વિષયની આધારભૂત ચર્ચા માટે વાંચો ડે. કે. કૃષ્ણમૂર્તિને રસપ્રદ (અંગ્રેજી) લેખ : “એ નાવેલ ભૂફ મહિમભટ્ટ : ઓન ધ પ્લેસ ઓફ મિટર ઇન પોએટ્રી' આ લખ ડો. કૃષ્ણમૂર્તિના એસેઝ ઇન સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ' એ ગ્રંથમાં પ્રગટ થયો છે(પૃ. ૧૭૩-૧૪૪). આમ, આ દોષનું હેમચન્દ્રાચાર્યે કરેલું નિરૂપણ, આનંદવર્ધન, મહિમભટ્ટ તથા
મમ્મટની ઉચ્ચ પરંપરામાં સ્થાન પામે છે. ૧૧. હમચન્દ્રાચાર્યે કેટલાંક બીજાં ઉદાહરણો (૨૫૪-૨૫૫) રજૂ કર્યા છે. ઉદા. ૨૫૫માં
દોધક છંદ છે જે હાસ્ય જેવા રસને ઉચિત, સુગમ. આનંદપ્રેરક રમતિયાળ છંદ છે. પણ છે. અહીં એનો ઉપયોગ વિલાપ વ્યક્ત કરવા માટે થયો છે. આથી, અહીં છંદ કરુણ રસને
અનુકૂળ નથી નીવડતો. એટલે અહીં હિતવૃત્તત્વ દોષ છેકારણ કે, દોધક છંદ હાસ્યવિનોદ સૂચવે છે. અહીં નોંધવું રસપ્રદ છે કે મંન્દ્રકૃત સુવૃત્તતિલક ગ્રંથના બીજા પ્રકરણમાં છંદના સૌદર્ય તથા દોષોનું સામાન્ય રૂ૫ વર્ણવવામાં આવ્યું છે. કેન્દ્ર કવિતાના વિષય તથા
સ્વરૂપના ચાર પ્રકારો પાડી, છંદોના ઔચિત્ય પર ભાર મૂકે છે અને એ રીતે છંદોનું વિશપ સ્વરૂપ પણ વર્ણવ છે. ક્ષમનો આ ગ્રંથ, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વનો છે.
૬૫૧