SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ વાત છે. તેમના મતે, પાછળના ગ્રંથકારોની ચર્ચા, સિદ્ધાન્તપ્રપંચ જેવી હોવાથી, ટીકાપાત્ર છે. જુઓ એટિક પ્યાં, ભા. ૧, પૃ. ૪૨. ૯૮. ડૉ. એચ. આર. મિશ્ર નોંધે છે : અભિનવગુપ્તનો આ સમન્વય સૂચવે છે કે હાસ્ય (તથા હાસ્યાભાસ) સિવાયના બીજા બધા જ રસોના આભાસો..... હાસ્યરસના જ કિસ્સાઓ છે, બીજું કંઈ નથી.” જુઓ સંસ્કૃત નાટકમાં રસસિદ્ધાન્ત' (અંગ્રેજી ગ્રંથ), પૃ. ૩૮૮. ૯૯. પ્રો. એ. બી. ગજેગડકરના મતે, રસવલિંકારના બધા દાખલા, મમ્મટની દૃષ્ટિએ, ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યના દાખલા છે. આમ, અર્થ એ રીનો ઊં..' એ શૃંગારરસરૂપ ધ્વનિ છે. જુઓ કાવ્યપ્રકાશ, ઉ. ૨.ની નોટ્સ ધ્વનિસિદ્ધાન્તમાં રસવદલંકારની વિભાવના માટે જુઓ વૂ. આ. ૨.૪, વૃત્તિ. s. એસ. કે. દેના મત માટે જુઓ HsP-I), પૃ. ૧૯૨-૯૩ તથા પાદટીપ-૧૮. પ્રકરણ ચાર ૧૦૦. કા.પ્ર. ૭.૪૯. દોષના સ્વરૂપો વિશે જુઓ આઉટલાઈન ફસંત પોએટિક્સ પૃ. ૪૧. ૧૦૧. જુઓ પ્રોફેસર ડી. ટી. ચાંદોદકરની કા. પ્ર. 3 9ની આવૃત્તિ (પૂના, ૧૯૮૩), પૃ. ૫ (નોટ્સ). ૧૦૨. ધ્વન્યાલોક'માંની દોષવિચારણાને મમ્મટ અનુસરે છે અને તેને પહેલી જ વાર, રસધ્વનિના સિદ્ધાન્તને અનુરૂપ, વ્યંવસ્થિત શાસ્ત્રીય રૂપમાં પ્રસ્તુત કરે છે. ૧૦૩. અહીં “સુ” એ સંચારિભાવનો નામ દઈને ઉલ્લેખ થયો છે. અને જો હાવભાવથી સૂચવ્યો હોત તો તેનું નામ લેવાનું બિનજરૂરી બનત. પણ, કેમ કે, ફુક્ય એ શબ્દ અહીં જરૂરી છે તેથી તેનો નામોલ્લેખ દોષરૂપ નથી માન્યો. ૧૦૪. વૃત્તિમાં (પૃ. ૧૭૦), ઉદા. ૨૦૦ પછી, હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે સની જમાવટ થઈ ગયા પછી ફરી એનો પ્રકર્ષ સાધવાની કોશિશ, કરમાઈ ગયેલા ફૂલને નવા ઉત્સાહથી સૂથવા જવી, વ્યર્થ પ્રવૃત્તિ છે. સરખાવો : ધ્વ. આ. ૩.૧૯. ૧૦૫. હેમચન્દ્રાચાર્ય અહીં આનંદવર્ધનનો ઔચિત્ય વિશેનો સિદ્ધાન્ત ઉદ્ધત કરે છે (ધ્વ. આ. 3. ૩. કા. ૧૦-૧૪ની વૃત્તિ, પૃ. ૩૩૦) વિદતે નીચદ્રપ્રસ્થ કારણ.... ઇત્યાદિ. અને એ વાત દંઢાવવા માગે છે કે, પાત્રાલેખન, સંવાદ, વશ, સમય, પરિવેશ વગેરે તમામ બાબતોનું ઔચિત્ય જાળવવું જોઈએ. રસદપની ચર્ચાની સમાપ્તિમાં આ સંગ્રહ-બ્લોક ટાંકીને. શ્રી હેમચન્દ્રાચાર્ય આનંદવર્ધનના મતનું સંપૂર્ણ અનુમોદન કર્યું છે. રસભંગનું મોટામાં મોટું કારણ જ અનૌચિત્ય છે. મહિમભટ્ટ પણ આ મતની પુષ્ટિ કરે છે. રસને હાનિ કરે તે બધા રસદોપો છે. ૧૦૬, મમ્મટે અનભિહિતવા દોપ ગણાવ્યો છે (કા. પ્ર. ૭.૫૪) જેમાં આવશ્યક કે ઘાતક શબ્દો છોડી દેવામાં આવે છે. હમચન્દ્રાચાર્યે વિવેક(પૃ. ૨૦-૪)માં રજૂ ૬પ૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy