SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલા અભિનવભારતી'ના પાઠમાં (પૃ. ૧૧) નથી. હેમચન્દ્રાચાર્યું, ‘આમ્રસિદ્ધ૦' છે. ત્રણ જાણીતા શ્લોકો આપ્યા નથી. જુઓ નલી, અજ., પૃ. ૧૨. ૮૦. વિવેક, પૃ. ૯૮, અવતરણ-૩૭. ૮૧. આ પ્રતિપત્તિ, મૂળ અર્થથી બીજા અર્થ તરફ જવામાં રહેલી છે. એને મીમાંસકો વિધિ કે નિયોગ કહે છે. પ્રભાકર કે ગુરુના અનુયાયીઓ વિધિ નિયોગ' સંજ્ઞા પ્રયોજે છે; પણ કુમાલિના અનુયાયીઓ ભાવના' એ સંજ્ઞા પ્રયોજે છે. અર્થનું આ પ્રકારનું ચિતિ-પરિવર્તન અહીં ત્રણ શ્લોકો (અવતરણ-૩૭, પૃ. ૯૮) વડે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ અવતરણ (૩૭) કોઈ કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાંથી (કદાચ, . ભટ્ટનાયકના અપ્રાપ્ય ગ્રંથ હદયદર્પરામાંથી) ઉદ્દત થયું છે. ૮. એકઘન એટલે ઘટ્ટ, અડાબીડ, એકરૂપ છે. એનો સૂચિતાર્થ છે વિઘોથી અબાધિત, અસ્મલિત.' જુઓ નોલી. અજ. પૃ. ૫૯. ૮૩. જુઓ નોલી એજ, પૃ. ૫૯, પાદટીપ-૪. ૮૪. ‘નાટ્યમ' (ના. શા. ૬.૨૫, ૧૩.૭૦ ઇ.) એ સંજ્ઞા મહત્ત્વપૂર્ણ છે અને એ નાટકની ભજવણીમાં આવશ્યક સામગ્રી-દેશ્યયોજના, વશ-પરિવેશ, પરંપરાગત રૂઢિઓ, રસમો ઇ.નો નિર્દેશ કરે છે. ૮૫. વૃત્તિઓ ચાર છે : કેશિકી, સાત્વતી, આભટી અને ભારતી (જુઓ દશરૂપક ર.૪૭, ૫૩, પ, ૬૦-૬૧). પ્રવૃત્તિઓ પણ ચાર છે. દક્ષિણાત્યા, આવન્તી, માગધી અને પાંચાલી. આ દેશભેદે બદલાતી રહે છે અને સ્થાનિક રંગો દર્શાવે છે (જુઓ દ. રૂ. ૨.૬૩). ૮૬. ધ્વ. આ. ૧.૫ પરની ‘લોચન' ટીકામાં, અભિનવગુપ્ત સંક્ષિપ્ત, માર્મિક શબ્દોમાં કરુણ રસના અનુભવનું સ્વરૂપ વર્ણવે છે (પૃ. ૮૯). ૮૭. જુઓ વિવેક, પૃ. ૧૦૯. “રત્નાવલી' વગેરેમાં સમગ્ર શૃંગારરસના બન્ને પ્રકારના વિભાવો પૂરેપૂરા પ્રસ્તુત થયા છે. જો વિભાવો જુદા જુદા હોય તો રસ અંક ન હોય. પણ મુક્તકના સ્વરૂપમાં આપણે વિભાવો કલ્પી લેવાના રહે છે. ૮૮. જુઓ વિવેક', પૃ. ૧૧૪ - સંત્યેતિ એ શીર્ષક હેઠળની ચર્ચા. ૮૯. અભિનવભારતી' ભા. ૧, પૃ. ૩૨ ૧. ૯૦. અંજ, પૃ. ૩ર૧. ભરતમુનિએ શાન્ત રસ માન્ય રાખ્યો હતો કે કેમ એ અંગે ડૉ. સુશીલકુમાર દે. સંદેહ વ્યક્ત કરે છે, કેમ કે એ અંગેનો પાઠ બરાબર હોવાની ખાતરી નથી. અભિનવગુપ્તના શબ્દો પણ સૂચવે છે કે સામાન્યતઃ રસો આઠ છે પણ કેટલાકવિવેચકો નવમો રસ (શાન્ત) ઉમેરે છે. જુઓ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના થોડાક પ્રશ્નો વિશેનો અંગ્રેજી ગ્રંથ, પૃ. ૧૭૯. વળી ડૉ. વી. રાઘવનનો ગ્રંથ ધ નંબર અફ રસા એ ગ્રંથ (પ્રકરણ ૧) પણ જોવો જરૂરી છે. ૬૪૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy