________________
દર. એટલે આનંદવર્ધન જેને સહૃદય' કહે છે તે. ૬૩. જુઓ કાવ્યાનુશાસન', પૃ. ૧૦૪ (વૃનિ ભાગ) ઉદા. ૯૩-૯૫ અને વિવેક પુ.
૧૦૪-૧૦૫. આમાંથી કેટલાક શ્લોકોનો મર્મ એ. સંકરને સમજાવ્યો છે. જુઓ સમ
આસ્પેસ ઓફ સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ.પૃ. ૭૫- ઇ. ૬૪. જે. એલ. મેસન અને એમ. વી. પટવર્ધનનાં અધ્યયનોમાં અભિનવગુપ્તની
રસમીમાંસાની સૂક્ષ્મ ચર્ચા મળે છે. ૬૫. કાવ્યાનુશાસન અ. ૨. સૂ. ૧ તથા વિવેક પૃ. ૮૯-૧૦૩. ૬૬. જુઓ અંટિક Jર ભા. ૧, પૃ. ૫૪ તથા ના. શા. એ. ૬ (મથ વીર નામ... 6) ૬૭. વિભાવ તિમ્મદુતે... ઇ ના. શા. ૭.૩ છે. જો કે ના. શા.ના છઠ્ઠા અધ્યાયમાં
આલંબનવિભાવોનું વિસ્તૃત નિરૂપણ મળે છે. અહીં જે વાત ચાલે છે તેનું તાત્પર્ય છે. ૬૮. સરખાવો દશરૂપક, સં. હાસ, પૃ. ૧૭૨. ૬૯. જુઓ એ. સંકરનને ઉપરોક્ત (પાદટીપ-૬૬) ગ્રંથ, પૃ. ૯૯. ૭૦. બન્ને પદ્યમાં શોક' શબ્દ આવે છે. એટલે એ રસભૂત નથીપણ વાચ્યભૂત છે. ૭૧. જુઓ આર. નોલી, ધ એસ્થેટિક એસ્પીરીઅન્સે.. ઇ. પૃ. ૩૧. પાદટીપ-9. ૭૨. અભિનવના મતે, રસ વિશેનું સાંખ્યોનું આ દૃષ્ટિબિંદુ ના. શા. ૬.૪૬ના ભૂલભરેલા
અર્થઘટન પર આધારિત છે. સાંખ્ય દર્શન અનુસાર, સત્વ, રજસ્ અને તમસ એ ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિનું પ્રગટ રૂપ બાહ્ય પદાર્થો છે; એટલે એ પદાર્થો પણ સુખ, દુખ
ઈ.થી યુક્ત હોય છે. ૭૩. સરખાવો : કાવ્યાનુશાસન ૧.૧૧માં હેમચન્દ્રાચાર્યે આપેલી કાવ્યની વ્યાખ્યા.
ભટ્ટનાયકના રસસિદ્ધાન્તના સંદર્ભમાં એ વ્યાખ્યા “આદર્શ (Classical) છે. ૭૪. ધ્વ. આ. ર.૪ પરની અભિનવની ટીકા જુઓ. સાનુભવ વિશેના વિશ્વનાથના મતે
સવ એ. રજસ્ અને તમસથી અસ્કૃષ્ટ મન કે અંત:કરણા છે. ૭૫. જુઓ આર. નોલીનો ઉપરોક્ત ગ્રંથ, પૃ. ૪૮, પાદટીપ ૧. નોલીએ સૌદર્યાનુભવ
સાથેના આધ્યાત્મિક અનુભવના સંબંધની વાત કરી છે. ૭૬. જુઓ, અંજ, પરિશિષ્ટ ૩, પૃ. ૧૧૩., ધ્વ. આ. ૨.૪ પરની લોચન' ટીકામાં
અભિનવગુપ્ત ભટ્ટનાયકના મતની સમીક્ષા કરી છે. ૭૭. આગળ, જુઓ : “આમ એ વાત નક્કી થઈ કે રસ એ કાવ્યનો આત્મા છે.' ૭૮. નોલી એલ., પૃ. ૫૭, પાદટીપ ૧. ૭૯. વિવેક પૃ. ૯૭ થી પૃ. ૯૮, પ્રથમ પરિચ્છેદ, અવતરણ-૩૭ના અંત સુધી. વચ્ચે,
હેમચન્દ્રાચાર્યે થોડીક પંક્તિઓ છોડી દીધી છે. “વિવેકમાંનું અવતરણ ૩૫ નોલીએ રજૂ
૬૪૬