SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬. ‘લંગ્વજ, થોટ એન્ડ કલ્ચર’ એ સંપાદિત ગ્રંથમાં (પૃ. ૧૨૨) પોલ હ લખે છે : "વાણી હમેશાં અમુક સંદર્ભમાં અમુક સ્વરમાં બોલાય છે અને એટલે વાણીના વિશ્લેષણમાં તથા અર્થઘટનમાં એ સંદર્ભ તવા સ્વર મહત્ત્વના બની રહે છે.” ૪૭. જુઓ ધ્વ. આ. 3. ૨ પૃ. 9૪ (વિષ્ણુપદ ભટ્ટાચાર્યની આવૃત્તિ). ૪૮-૪૯, જુઓ : ધ્વ. આ. ૨.૨૪, વૃત્તિ. વિવેકમાં સિરિપિચ્છ (ઉદા. ૧૪૦) એ ગાથા ટાંકવાનો ગ્રંથકારનો હેતુ એ દર્શાવવાનો છે કે શાબ્દી વ્યંજના માત્ર શબ્દથી જ નભતી નથી. આ ગાથાના વિવરણ માટે આગળ વાંચો. ૫૦. શાબ્દીવ્યંજના અને કાર્ય શબ્દો પર નભે છે: આર્થાલંજના પ્રકરણ પર. ૫૧. વ.આ. ૧.૨૦ની વૃત્તિ. પર. જુઓ ધ્વ. આ.કે. ર, વિષ્ણુપદ ભટ્ટાચાર્યની આવૃત્તિ, ૧૦૯-૧૧૦. ૫૩. જુઓ બ્ર. આ. ૨.૨૪-૨૫ તથા ૨.૨૮. ૫૪. આ ગાથા . આ. ૨.૨૭ની વૃત્તિમાં ઉદ્ભત થયેલી છે. ત્યાં વીરમ્ એવો પાઠ છે. જુઓ ડો. કે. કૃષ્ણમૂર્તિની આવૃત્તિ, પૃ. ૯૨. આ ગાથા ઉપાધ્વનિનું દૃષ્ટાન્ત છે. ૫૫. વિવેક, પૃ. ૭૪ પર ગ્રંથકાર કહે છે કે બહુ ભેદપ્રપંચ નકામો છે. પદ. વ. આ. ૧.૧ પરની લોચન' ટીકા. ' ૫૭. જુઓ : ડો. કે. કૃષ્ણમૂર્તિનો ગ્રંથ “ધ ધ્વન્યાલોક એન્ડ ઇટ્સ ક્રિટિક્સ', પૃ. ૧૧૦, પા. ટી. ૯ તથા ધ્વ. આ. ૧.૮ પરનું ટિપ્પર (તેમની જ આવૃત્તિ,પૃ. ૩૦૯). પ્રકરણ-૩ ૫૮. ડૉ. સુશીલકુમાર દે લખે છે : “ભરતમુનિના રસસૂત્રના બે ચાવીરૂપ શબ્દો સંયોગ' અને નિષ્પત્તિના અર્થઘટન પર જ નિરાકરણનો આધાર છે.' ('સમ પ્રોબ્લમ્સ ઓફ સંસ્કૃત પોએટિક્સ, પૃ. ૧૯૩). ૫૯. જુઓ : કે. એમ. વર્માકૃત ભરતનાટ્યશાસ્ત્રના સાત શબ્દોનો અર્થ શું છે ?” ૧૯૫૮. ૬૦. નોલી લખે છે : નાટ્યશાસ્ત્ર ઊંડી મનોવૈજ્ઞાનિક સૂત્ર દર્શાવતો ગ્રંથ છે” (“ધ "એટિક એસ્પીરીયન્સ એકોર્ડિંગ ટુ અભિનવગુપ્ત', પ્રસ્તાવના, પૃ. ૧૪). ૬૧. હમચન્દ્રાચાર્ય કેટલોક ભાગ છોડી દે છે અને કેટલાંક અંશોનું પુનરાલેખન કરે છે જો કે અભિનવગુપ્તના લખાણનો કેન્દ્રીય વિચાર જાળવી રાખે છે. મમ્મટના પાઠ સાથે હેમચન્દ્રાચાર્યના પાઠ વાંચવાથી આપણને અભિનવગુપ્તના મતનો પૂરેપૂરો અર્થ મળી રહે છે. અહીં એ જ પદ્ધતિ અપનાવી છે. ૬૪૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy