SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. અલંકારશેખર (નિ. સા. આ.)માંથી ડૉ. પી. વી. કાણે દ્વારા ઉદ્ધત આ શબ્દોથી રસવાદીઓની સ્થિતિ સ્પષ્ટ થાય છે : “શદ્વાથૌં વ્યિસ્થ શરીરમ્, માત્મા રસ, ગુણા: शौयांदिवत्, दोषाः काणत्वादिवत्, अलंकाराः कुण्डलादिवत् ।' ૧૯. ધ્ય. આ. ૨.૧૯, વૃત્તિ. ૨૦. જુઓ પ્રકરણ બે, ડે. કે. કે. રાજાકૃત ‘ઇન્ડિયન થિરિઝ ઓફમિનિંગ' પૃ.૨૫૩-૫૪. ૨૧. એજ, પૃ. ૧૯; ૨૦-૨૪, શબ્દ એટલે અર્થ આપવા સમર્થ પદ : ‘શકત પદમ્'. ૨૨. જુઓ કા. પ્ર. ૨.૮, વૃત્તિ. २३. 'संकेतो गृह्यते जातौ गुणद्रव्यक्रियासु च ।' ૨૪. કા. પ્ર. ૨.૮, વૃત્તિ, મમ્મટે “અભિન્ન-અભિધાન (એક જ શબ્દપ્રયોગ) અને અભિન્ન-પ્રત્યય (એક જ પ્રકારની પ્રતીતિ) એવી બે સંજ્ઞાઓ યોજી છે. ૨૫. ડો. કે. કંજુની રાજા લક્ષણા'ના વિષય અંતર્ગત ઉપચારના સ્વરૂપનો સ્પષ્ટ બ્લાય આપે છે - ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ'.પ્ર. ૬, પૃ. ૨૩૧ ઈ. એને “ગૌણી વૃત્તિ' કહે છે. રદ. “પુનિમિત્તા વૃત્તિવૃત્તિઃ '' અથવા Tષ્ય માતા છે !' ૨૭. ગૌતમ ઉપચાર' સંજ્ઞા લાક્ષણિક પ્રયોગ માટે પ્રયોજે છે. જુઓ ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ, પૃ. ૨૩૩-૧૩૪. સાહિત્યવિવેચકો લક્ષણામાં પ્રયોજન' પર ખૂબ ભાર મૂકે છે. ૨૮. કુમારિલભટ્ટ ગૌણી અને લક્ષણાને બે અલગ વૃર્તિઓ ગણે છે. બીજા દાર્શનિકો ગૌરી તથા લક્ષણાનો ભેદસ્વીકારે છે; પણ એમને લક્ષણાના જ બે પ્રકાર માને છેઃ ૧. ગૌરી લક્ષણા અને ૨. શુદ્ધ લક્ષણો. જુઓ ‘ઇન્ડિયન થિયરિઝ ઓફ મીનિંગ', પૃ. ૨૪૦. ૨૯. અજ., પૃ. ૨૪૦ (જુઓ પાદટીપ ૨૮). ૩૦. જુઓ ડૉ. રાઘવનનો અધ્યયન ગ્રંથ ભોજનો છું. પ્ર.' પૃ. ૧૮, ૮૮, ૯૨. ભોજરાજ, અભિધા કે વૃત્તિમાં મુખ્યા, ગૌણી અને લક્ષણા વ્યાપારોને સમાવી લે છે. ભોજની ગણી બે પ્રકારની છે. ૩૧. કા. પ્ર. ૨.૯ની વૃત્તિમાં મમ્મટ કહે છે કે બે પ્રકારની શુદ્ધા લક્ષણા ઉપચારથી અમિશ્રિત છે. ઉપચાર એટલે સામ્ય કે સાદેશ્ય પર આધારિત ઐક્યનું આરોપણ. આ વિષયના વિશદ નિરૂપણ માટે જુઓ કે. કે. રાજાનો ઉપરોક્ત ગ્રંથ ‘ઇન્ડિયન થિરિઝ ઑફ મીનિંગ', ૨૪૧. વળી જુઓ ૨.૧૨, વૃત્તિ. ૩૨. ‘તાત્યયાર્થના નિરૂપણ માટે મમ્મટે એક અલગ સૂત્ર ફાળવ્યું છે. કા. પ્ર. ૨૬. જુઓ ડો. કે. કે. રાજાનો ઉપરોક્ત ગ્રંથ, પૃ. ૧૫૭. ૩૪. આનંદવર્ધને પ્રયોજેલા “સહૃદય’ શબ્દની વિભાવના અભિનવગુપ્ત (લોચન, પૃ. ૩૮) ‘યે વાવ્યાનુશન...' એ શબ્દોમાં સ્પષ્ટ કરી છે અને પછી એ જ લોચન ટીકામાં ૬૪૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy