SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ પાદટીપો પૂર્વપીઠિકા ૧. હેમચન્દ્રાચાર્ય અને અગિયારમા શતકના કારમીરી આલંકારિકો વિશેનો પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યનો અંગ્રેજી લેખ, જનરલ ઓફ એશિયાટિક સોસાયટી (વો. ૩૭, નં. ૧, ૧૯૫૭), પૃ. ૧૧૭. ૬. ડૉ. પી. વી. કાણે, સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ઇતિહાસ (અંગ્રેજી), પૃ. ૨૮૯. ૩. પ્રો. ૨ છો. પરીખ, “કાવ્યાનુશાસન' (બીજી આવૃત્તિ, ૧૯૬૪), પ્રસ્તાવના, પૃ. ૬૨. ૪. પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય, એજ, પૃ. ૧૧૭. ૫. એજ, પૃ. ૧૧૭ ૬. અજ, પૃ. ૧૧૭. ૭. અંજ, પૃ. ૧૨૯ તથા પાદટીપ ૫૦. પ્રકરણ-૧ ૧. સરખાવો વામન (૧.૧) અને ભામહ (૧.૧). વાંચો ‘કામધેનુ' ટીકા, કા.અ. સૂ. (અ. ૧), પ્રારંભ. ૨. વાલ્મટ (દ્વિતીય) અર્ધમાગધી ભાષાની સ્તુતિ કરે છે. કાવ્યાનુશાસન, શ્લો. ૧, નિ.સા. ૧૯૧૫, “નાટ્યદર્પણ'ના લેખકો પણ જેની વાફની સ્તુતિ કરે છે (ના. દ. ૧.૬). પણ મમ્મટ માત્ર “કવિની વાણી'ની જ સ્તુતિ કરે છે (કા. પ્ર. ૧, શ્લો. ૧). 3. मंगलं चाभिधेयञ्च सम्बन्धश्च प्रयोजनम् । चत्वारि कथनियानि शास्त्रस्य धुरि धीमता ॥ વ્યાકરણનો અલંકારશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. વાણીએ, એ બે શાસ્ત્રો દ્વારા જ, વિચારો અને વસ્તુઓ પર પોતાનો વિજયધ્વજ ફરકાવ્યો છે” પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય, “અલંકારસાહિત્યનો મનોવૈજ્ઞાનિક આધાર, સર આસુતોષ મુખર્જી ગ્રંથ વો. ૩ (૨), ૧૯૨૫, પૃ. ૬૬૧. વાંચો ભામહ (૧.૯-૧૦; ૫.૪); દંડી(૧.૬); વાક્યપદીપ(૧.૧૩). ૬૪૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy