________________
વ્યંજક છે. વળી, હસ્વ સ્વરથી જોડાયેલા ર અને ણ (રિ, રુ, ણિ, ણ) પણ માધુર્યના વ્યંજક છે. સમાસનો અભાવ અને મૃદુ રચના માધુર્યવંજક છે.”
વૃત્તિમાં સૂત્ર(૪.૪)નું વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે દરેક વર્ગના હું, , , નું અને મેં એ અન્ય વર્ણો (અનુનાસિકો) જેમના માથે છે તેવા, ટ-વર્ગ (ટ, ઠ, ડ, ઢ) સિવાયના બધા જ વર્ગો (ક-વર્ગ, ચ-વર્ગ, ત-વર્ગ, પ-વર્ગ)ના (ક થી મસુધીના) વર્ણો (અર્થાત્ ક, ખ, ગ, ગુચ, મૂછ, જ, ઝ, ત્ત, થ, દ, બ્ધ, પ, ફ, બ, સ્મ); હસ્વ સ્વરયુક્ત રેફ() અને ; “અસમાસ એટલે કે સમાસનો અભાવ અથવા મધ્યમ સમાસ, અને મૃદુ કે કોમળ રચના - આ બધાં માધુર્યનાં વ્યંજક છે.
शिञ्जानम मञ्जीराश्चारुकाञ्चनकाञ्चयः ।
કુમુના મન્તિ નિતીન તવાના છે (ઉદા.૪૨૪) આ શ્લોકમાં ટ-વર્ગ સિવાયના ક થી મે સુધીના, માથા પર પોતાના જ વર્ગના અનુનાસિકો સાથે જોડાયેલા, વર્ષો છે તે માધુર્યવંજક છે. અને
दारुणरणे रणन्तं करिदारणकारणं कृपाणं ते ।
રમત્તે રાણી પતિ તળીનનો દ્રિવ્યઃ છે (ઉદા. ૪૨૫) અર્થાત્ દિવ્યાંગનાઓ વીરગતિ પામેલાઓમાંથી પોતાનો પ્રિયતમ ઇચ્છે છે. એ શ્લોકમાં હ્રસ્વસ્વર સાથે જોડાયેલાં “ર” અને “ણ વર્ષો આવે છે તે માધુર્યવંજક છે.
પણ જ્યાં વર્ષો માધુર્યના વ્યંજક નથી તેનું ઉદાહરણ છે મોdય૦ એ શ્લોક (ઉદા. ૨૬). જેમાં ટ-વર્ગના ઘણા વર્ષોની ભરમાર છે. જે માધુર્યગુણની વ્યંજનામાં મદદરૂપ નથી. આ શ્લોક મમ્મટે પ્રતિકૂલવર્ણ” નામના વાક્યદોષના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(કા. પ્ર. ૭.પ૩). આ શ્લોક વિશે શ્રી હેમચન્દ્રાચાર્ય ટિપ્પણમાં કહે છે કે, “આ શ્લોકના વર્ણો શૃંગારરસને પ્રતિકૂળ છે.” “વિવેકમાં વિશેષ વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે “(મમ્મટાદિ) બીજા ગ્રંથકારોએ જે પ્રતિકૂળવર્ણ નામનો દોષ સ્વીકાર્યો છે તે બિનજરૂરી છે; કેમ કે એને અમે ગુણવિરોધરૂપે સ્વીકારી લીધો છે જ.” આમ કહીને શ્રી હેમચન્દ્રાચાર્ય મમ્મટના પ્રતિકૂલવર્ણત્વ એ વાક્યદોષનો અસ્વીકાર કરે છે (કા. પ્ર. ૭.૫૩).
Mોય એ શ્લોકના વર્ણો શૃંગારને પ્રતિકૂળ છે એમ, ટિપ્પણમાં, ગ્રંથકારે કહ્યું છે. તેના અનુસંધાનમાં “વિવેક' (પૃ. ર૯૦)માં પૂરક ચર્ચા કરતાં
૪૯૦