________________
પછી, બીજો “અવિસૃષ્ટવિધેયાંશત્વ દોષ, આ શ્લોકમાં થોડસૌએ વચનમાં કેવળ યત્નો જ પ્રયોગ થયો છે તેથી થાય છે. આ અંગે, આ શ્લોક પર ટિપ્પણ કરતાં શ્રીહેમચંદ્રાચાર્ય કહે છે કે, “અહીં થોડો' એ બે પદો, અનુક્રમે, અનુવાદ્ય(ઉદેશ્ય) અને વિધેય તરીકે વિવક્ષિત છે. પણ આપણને માત્ર અનુવાદ(ઉદેશ્ય)ની જ પ્રતીતિ કરાવે છે. એટલે અહીં એકલા (સર્વનામ)નો પ્રયોગ યોગ્ય નથી, અધૂરો છે. જ્યાં યત્ (જે) અને તત્ (તે)એ બેમાંથી (માત્ર) એકના જ નિર્દેશથી વાક્ય આરંભાય છે ત્યાં એના પ્રત્યવમર્શી બીજા(પદ)ના નિર્દેશથી જ વાક્ય પૂરું કરવું તે ઉચિત છે; કારણ કે, (યહૂ અને ત) એ બન્નેય અનુવાદ્ય અને વિધેય તરીકે પ્રયોજાયાં હોય છે અને એ બન્ને શબ્દો (ય-તત્વ) હમેશાં એકબીજાની • અપેક્ષા રાખતા હોય છે તેથી તેમનો (થ –તનો) સંબંધ નિત્ય છેઃ
યત્તવોર્નિત્યમવુN: I' (અવતરણ ૨૭, વૃત્તિ પૃ. ૨૪૬). - વત્ ને તત્ એ બન્નેનો આ જે ઉપક્રમ(અને ઉપસંહાર)નો સંબંધ-ક્રમ છે તે બે પ્રકારનો છેઃ ૧. શાબ્દ(શબ્દગત); અને ૨. આર્થ(અર્થગત). વાક્યમાં જ્યારે યત્ અને તત્ બન્ને શબ્દથી કહેવામાં આવે (શબ્દોપાત્ત હોય) ત્યારે તે શાબ્દ (સંબંધ-ક્રમ) કહેવાય છે; જેમ કે, “રઘુવંશ'નાયડુવાવ ન તસ્મિથ્થા દ્ી ને નહાર તત્ એ શબ્દોમાં (ઉદા. ૩પ૪; રઘુ. ૧૭.૪૨) અને “સ ટુર્નતિ શ્રેણિ વચના:, સંપૂર્મા સુતાં ગૃતિ યઃ I' એ શબ્દોમાં (ઉદા. ૩૫૫). આ બને ઉદાહરણો વ્યક્તિવિવેક(વિમર્શ-૨)માં આવે છે અને ઉપરોક્ત ટિપ્પણના શબ્દો ‘વ્યક્તિવિવેકના જ છે(પૃ. ૧૯૬).
આમ, શબ્દ-સંબંધમાં ક્યાંક વાક્યના આરંભમાં યત્ શબ્દ હોય છે તો ઉપસંહારમાં તત્ આવે છે; અને ક્યાંક આરંભે તત્ શબ્દ આવે છે તો ઉપસંહારમાં વત્ શબ્દ આવે છે. અહીં, વ્યક્તિવિવેકની ટીકામાં મહત્ત્વનું અવલોકન મળે છે અને તે એ કે, વત્ અને તેનો સંબંધ નિત્ય હોવા છતાં, શબ્દની શક્તિનો સ્વભાવ કંઈક એવો છે કે પત્નો જે વિષય છે તે વાક્યમાં અનુવાદ્ય (ઉદેશ્ય) રહે છે અને તનો વિષય, વિધેય રહે છે. આ સંબંધને શાબ્દ એટલા માટે કહ્યો છે કે એમાં યત્ અને તત્ બન્નેનું શબ્દથી કથન થયું હોય છે. પણ જો ય અને તત્ બન્નેય શબ્દથી ન કહેવાયા હોય(એટલે કે, એકનું શબ્દથી કથન થયું હોય પણ બીજાનું નહીં), તો તે આર્થ(સંબંધ) કહેવાય છે. આ આર્થ(સંબંધ)ના પાછા બે પ્રકાર છે : ૧. બેમાંથી એકનું કથન; અને ૨. બેમાંથી એકેયનું કથન નહીં. જ્યાં એકનું કથન
૪૪૭