________________
‘ત્યાદ્યન્ત” શું છે?
‘તતં પમ્' (૧.૧.૨૦) એ સૂત્રથી સ્યાદ્યન્ત અને ત્યાદ્યન્ત શબ્દોને હેમચન્દ્રાચાર્યના વ્યાકરણમાં ‘પદ એ સંજ્ઞા આપવામાં આવી છે. નામને અત્તે લાગે તે વિભક્તિના પ્રત્યયો રસ થી શરૂ થતા હોઈ તે સ્થાતિ (‘સિ” પ્રત્યય છે આદિમાં જેના તે) પ્રત્યય કહેવાય છે. પ્રત્યય શબ્દને અંતે લાગે તેથી સ્યાદિ પ્રત્યય જેને અંતે લાગે તે શબ્દ(નામ) ચાંદ્યન્ત કહેવાય છે; પણ ક્રિયાપદને અંતે તિ વગેરે કાળ-અર્થવાચક પ્રત્યય લાગે છે; જેમ કે છતિ. તેથી, આ ક્રિયાપદને લાગતા પ્રત્યયોને હેમચંદ્રારાચાર્યના વ્યાકરણમાં ત્યાદ્રિ કહ્યા છે; અને આ ત્યાદ્રિ પ્રત્યયો જેના અંતે છે તેવાં ક્રિયાપદો ત્યાદ્યન્ત કહેવાય છે. આમ સાધત્ત એટલે નામ, સર્વનામ અને વિશેષણ પદો(શબ્દો); જ્યારે ત્યાધઃ એટલે ક્રિયાપદો. અગાઉ ૩fપની એ શ્લોકમાં (વૃત્તિ ઉદા. ૮૦) તથા િિત નત્રેિ એ શ્લોકમાં (વિવેક, તે ઉદા. ૧૫૩) તે' એ પદ યોદ્યત્ત છે(સર્વનામ તત્ નું પ્રથમા) દ્વિતીયા દ્વિવચનનું રૂપ છે) જે પદની રસભંજકતાનું ઉદાહરણ બન્યું છે. પણ માં પત્થાનં : + મહિ૦ ઈ. ઉદાહરણ (૮૨)માં મદ (‘દૂર જા') એ ક્રિયાપદ છે જેમાં હિ એ આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનો પ્રત્યય, સોપસર્ગ (અપ + રૂં ૪૫૦) ધાતુને લાગ્યો છે તેથી હેમચન્દ્રાચાર્યના વ્યાકરણની પરિભાષામાં અહિ એ ત્યાદ્યન્ત પદ . સારાંશ એ કે ચાદ્યત એટલે નામ, સર્વનામ કે વિશેષણનું રૂ૫ (પદ) (સુવન્ત) અને ત્યાદીત એટલે ક્રિયાપદનું રૂપ(પદ) (તડા) અને સ્વાદિ અને ત્યાદિ પ્રત્યયો જેને લાગે છે એ શબ્દો ‘પદ સંજ્ઞાથી ઓળખાય છે. અહીં સૂત્ર પચીસમા હેઠળ જે બધાં ઉદાહરણો આપ્યા છે તે સર્વ પદપદાશની રસભંજકતાનાં ઉદાહરણો છે. - મા પંડ્યું. એ ગાથામાં મદિ (‘તું દૂર હઠ') એ પદની રસભંજકતાથીબલકે એકવચનબોધક પદાશ(હિ)ની રસભંજકતાથી ગાથા આસ્વાદ્ય બની છે એમાં શંકા નથી. પદનો એક ભાગ પણ વ્યંજક હોય - હવે પછીનો શ્લોકાર્ધ(ઉદા. ૮૩) મેઘદૂત(૨.૧૬)માંથી અહીં ઉદ્ધત કર્યો
છે. શ્લોકનો અર્થ છે : “મારી પ્રિયાએ (યક્ષની પ્રિય પત્નીએ) રણકતી બંગડીઓના મંજુલ તાલ ઉપર નચાવેલો તારો(મધનો) મિત્ર મોર, દિવસને અંતે જે દાંડી ઉપર બેસે છે...”
૨૫૨