________________
લીધે સતત રતિક્રીડામાં મગ્ન એવી વહુનું સૂચન થાય છે. એ પ્રથમ વ્યંગ્યાર્થ પરથી સતત સંભોગને લીધે પુત્ર તથા વહુ બન્નેની ક્ષમતા અર્થાત્ કૃશતા એ બીજા વ્યંગ્યાર્થ પ્રતીત થાય છે. આથી પુત્ર વાઘનો શિકાર કરી શકવા અસમર્થ છે એમ સૂચવ્યું છે. આમ આ ગાથા વ્યંગ્યાર્થની વ્યંજકતાનું ઉદાહરણ બની રહે છે.
નોંધવું જોઈએ કે અહીં લક્ષ્યાર્થની વ્યંજકતાનું ઉદાહરણ (થતિ સવ.) મમ્મટે ઉદ્ધત કરેલું છે અને વ્યંગ્યાથની વ્યંજકતાનું ઉદાહરણ વાન ધ્વન્યાલોક(પૃ. ૨૯૯)માં ઉદ્ભૂત થયેલું છે.
એકવીસમા(૧.૨૧) સૂત્રની વૃત્તિમાં વક્તા-શ્રોતા વગેરેની વિશિષ્ટતાને કારણે ઉદ્ભવતી અર્થવ્યંજકતાને લગતાં શ્રી હેમચંદ્રાચાર્યે રજૂ કરેલાંદસ ઉદાહરણોને | લાગે-વળગે છે ત્યાં સુધી નિ:શેપડ્યુત' (ઉદા. ર૭), ‘તથાભૂતાં '(ઉદા. ૨૮), ‘શીડયમ્' (ઉદા. ૩૦), ‘ો.' (ઉદા. ૩૧) “સુત્ર ' (ઉદા. ૩૨), ‘ચત્ર ચૂય' (ઉદા. ૩૩), “
T TRવસ' (ઉદા. ૩૪) તથા ‘તારોપાન્ત' (ઉદા. ૩૫) એ પદ્ય તથા કેટલાંક ટિપ્પણો કાવ્યપ્રકાશમાં ઉડ્વત કરેલાં છે; જયારે બીજાં પદ્ય ગ્રંથકારે સ્વતંત્ર રીતે પસંદ કરીને અહીં રજૂ કર્યા છે.
આમ, એકવીસમી સૂત્રમાં તથા તેની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્યે આર્થી વ્યંજનાનાં વિવિધ પરિબળોની તથા મુખ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થિની બંજકતાની સોદાહરણ, સંપૂર્ણ સમીક્ષા કરી છે. અહીં, તુલના ખાતર, એટલું નોંધવું જોઈએ કે તથાભૂતાં દEવી એ પદ્ય(ઉદા. ૨૮)ની, કાકુની વિશેષતાના સંદર્ભમાં ચર્ચા કરતાં, મમ્મટે સ્પષ્ટતા કરી છે કે આ પદ્ય વાચ્યાર્થ કે મુખ્યાર્થની બંજકતા અંતર્ગત માત્ર કાકુની વિશેષતા ( શમ્)નું ઉદાહરણ પૂરું પાડે છે અને તેને ગુણીભૂતવ્યંગ્યનો ‘કાક્વાક્ષિપ્ત’ નામને પેટાપ્રકાર ગણવાનો નથી. જોકે મમ્મટ ગણીભૂતવ્યંગ્યના બીજા એક પ્રકાર ‘વાચ્યસિદ્વયંગને પ્રયોગ કરે છે. મમટે પાંચમા ઉલ્લાસમાં ગુણીભૂતવ્યંગ્યના આઠ ભેદો નિરૂપ્યા છે.
મમ્મટના મતે આર્થી વ્યંજનાનાં બધાં જ ઉપરોક્ત પદ્ય ધ્વનિકાવ્ય” કે ‘ઉત્તમકાવ્યનાં ઉદાહરણો છે.
આ રીતે, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થની વ્યંજકતા એટલે કે આર્થી વ્યંજકતાનું નિરૂપણ પૂરું થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય આર્થીભંજનાનું, એનાં સર્વ પાસાં વર્ણવીને, વિગતવાર નિરૂપણ પ્રસ્તુત કર્યું છે. એ વાત જો કે નોંધપાત્ર છે કે મમ્મટે કાવ્ય-પ્રકાશના બીજા ઉલ્લાસના ઉત્તરાર્ધમાં, પહેલાં શાબ્દી વ્યંજનાનું
૨૦૧