________________
વ્યક્તિમાં રહેલાં હોય છે; જ્યારે કાકુ અથવા અન્યસંનિધિ(આસત્તિ) એ બે પોતે જ વિશિષ્ટ હોય છે.
શ્રીહેમચન્દ્રાચાર્યું સૂત્ર ર૧(૧.૨૧) હેઠળ પ્રથમ વકત્રાદિવૈશિષ્ટયનાં ઉદાહરણો આપ્યાં છે અને પછી વક્તવૈશિષ્ટય તથા બોદ્ધ વૈશિષ્ટય એટલે કે વક્તા અને શ્રોતાની વિશેષતા સંયુક્તપણે દર્શાવતું હોય તેવું – સત્તા મેલ્ય... એટલે કે શ્વઝૂત્ર ને... એ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ ગાથામાં વક્તા અને શ્રોતાના વૈશિષ્ટયને કારણે, સેa (તું સૂઈ જા) એ શબ્દ વડે વિધિરૂપ વ્યંગ્યાર્થ સૂચવાય છે.
આ પ્રમાણે, ઉપરનાં દસ પરિબળોમાંથી, બે કે : વિશિષ્ટ પરિબળો સંયુક્ત હોય તેનાં ઉદાહરણો પણ મળે છે. કચ્છ વા ભવાંત (વૃત્તિ, પૃ. ૬૨) એ શ્લોકમાં આવું બને છે. પણ બે કે ત્રણ પરિબળો હમેશાં સંયુક્ત હોય છે એવું નથી; કેમ કે માત્ર કેટલાંક પરિબળો જ સંયુક્ત હોઈ શકે છે; બધાં નહીં. - આ પ્રકારનાં ઉદાહરણો પૂરાં થયા પછી, હેમચન્દ્રાચાર્ય જણાવે છે કે સૂત્ર ૨૧ની વૃત્તિમાં આપવામાં આવેલાં ૨૬ થી ૩૫ સુધીનાં ઉદાહરણો મુખ્યાર્થ કે વાચ્યાર્થની બંજકતાનાં છે - એટલે કે અહીં વાચ્યાર્થ વ્યંજક છે અથવા અભિધાના બળે વ્યંગ્યાર્થ સૂચવાયો છે. પરિણામે, અમુખ્યાર્થ કે લક્ષ્યાર્થીની વ્યંજકતા માટે વૃત્તિમાં સદંતી... એ ગાથા(ઉદા. ૩૬) રજૂ થઈ છે અને વ્યંગ્યાર્થની વ્યંજકતા માટે વાણિય. એ ગાથા (ઉદા. ૩૭) ઉદ્ધત કરી છે. આમાંથી, સાવંતી.. એટલે કે થયસ્તીવ્ર કુમ ક્ષણે ક્ષણે ટૂનાગરિમમ તે ! સાવà{ળયદાં તાવત્ વિવિંત વૈયા “(હે સખી ! મારા પ્રેમીની પાસે જતાં ક્ષણે ક્ષણે તને મારે ખાતર બહુ કષ્ટ પડ્યાં. મારા તરફના સદ્ભાવ તથા સ્નેહના કર્તવ્યને ઉચિત એવું મારે માટે તું કરી છૂટી છે).” એ ઉદાહરણમાં વિપરીત લક્ષણાથી સખીની દગાબાજી દર્શાવીને, તે દ્વારા સખી પોતાના પ્રિયતમ સાથે પ્રેમક્રીડા આચરી ચૂકી છે તે સૂચવાયું છે. જયારે, વાણિયય... એટલે કે
वाणिजक हस्तिदन्ताः कुतोऽस्माकं व्याघ्रकृत्तयः ।
यावद् विलुलितालकमुखी गृहे परिष्वष्कते नुषा ॥... (હે વણિક ! અમારા ઘરમાં જ્યાં સુધી અસ્તવ્યસ્ત વાળવાળી વહુ આમતેમ ફર્યા કરે છે ત્યાં સુધી અમારે ત્યાં વાઘનું ચામડું ક્યાંથી હોય ?) એ ઉદાહરણમાં ‘વિખરાયેલા કે “અસ્તવ્યસ્ત વાળવાળી એ વિશિષ્ટ વાચ્યાર્થને
૨૦૦