________________
તેજ અને તિમિર
૪૩
પણ ફે કાઈ ગયા હાય છતાં છેવટે અધ પુદ્દગલપરાવત જેટલા કાળમાં જ્ઞાની પુરુષ ફરી પાછે મૂળ માગ ઉપર આવીને ઊભેરહે છે. દારાથી પરોવાયેલી સાય ખાવાતી નથી અને કદાચખાવાઇ પણ જાય તે પણ પાછી જડી જાય છે. જ્ઞાની પુરુષને પણ દારાવાળી સાયની ઉપમા છે. જ્ઞાની માગ ઉપર હેાય છે. કદાચ ચારેક કાઇ તથા પ્રકારનાં કમનાં ઉદયે માગથી ભ્રષ્ટ પણ થઈ જાય તે. પણ હમણાં જ ઉપર વર્ણવી ગયા તેટલા કાળમાં તે જ્ઞાની જરૂર માર્ગ ઉપર આવી જાય છે અને તેને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિના અંધ પડતા નથી. તેટલા કાળ પણ વધારેમાં વધારે છે. વી'ધેલા મેાતીને ફરી વીંધવું ન પડે. કદાચ તેમાં કચર. પણ ભરાઈ જાય છતાં વીંધાવવું ન પડે. તેમ જ્ઞાની માથી ચલિત પણ થઈ જાય છતાં તેનામાં એવી ઉચી પાત્રતા હાય છે કે અંતે અમુક કાળમાં તે તે મેાક્ષ પદને પામી જાય છે.
અન્ય બૌદ્ધ દનવાળા પણ જ્ઞાન સહિતની ક્રિયાને સુવર્ણ ઘટ સમાન કહે છે. સુવર્ણઘટ કદાચ ભાંગી પણ જાય. તે પણ તેના સુવણ ભાવને ન છેડે તેમ જ્ઞાની પડવાઈ પણ . થઈ જાય છતાં તેનાં અંદરનાં અધ્યવસાય એટલા બધાં તીવ્ર. સકલેશવાળા થતા નથી કે જેથી અંતઃકોટાકોટી સાગરોપમથી અધિક સ્થિતિના અંધ તેને પડે! જ્ઞાની સમ્યકજ્ઞાન સહિતની ક્રિયાથી પડી પણ જાય તેા પણ તેને કર્મીની અધિક સ્થિતિને અંધ પડતા નથી સુવણ ઘટ ભાંગે તે પણ્ સાના તરીકેની તે તેની કિ ંમત ઉપજે જ, જ્યારે માટીને ઘટ ભાંગી જાય તે તેની શું કિ ંમત આવે તેમ અજ્ઞાની માગ થી ચ્યુત થઈ જાય. તે તેની કશી કિંમત અકાવવાની નથી તે તે ક્રિયા કરીને પણ અન’તકાળ રખડવાના છે અવિગમે તેટલી ક્રિયા કરે છતાં રખડે જ છે ને ? જ્યારે જ્ઞાનદશાનુ` ખરૂં' મૂલ્યાંકન એ જ છે. કે મેાડા કે વહેલા જ્ઞાની શિવસુખને સાધે જ છે.