________________
૪૨
મનોવિજ્ઞાન
દુ:ખના પ્રસંગે પણ જ્ઞાની બીજા કોઈને દેષ ન આપતાં પિતાના કર્મોદયને વિચાર કરે છે અને છેલ્લે તે કર્મને પણ. દોષ ન આપતાં પોતાના આત્માને દોષ આપે છે, અને વિચારે છે કે કર્મ બિચારા શું કરે?તેને બાંધનારો તે હું પોતે છું. માટે મારે આત્મા જ દોષિત છે.
લક્ષ્મી ચાલી જાય તે પણ જ્ઞાનીને આર્તધ્યાન ન થાય. એ સમયે પણ જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય હેય. લક્ષ્મી ચાલી. જાય તેમાં નવાઈ શી છે, લક્ષ્મી સ્વભાવે ચપળા છે આને જ જ્ઞાનમય પરિણમન કહેવાય. ઈષ્ટનો વિગ થાય ત્યારે પણ જ્ઞાની. શાક ન ધરે અને વિચારે કે જેનો સંગ તેનો વિયોગ છે જ. શેક શા માટે કરવું પડે. સંગ અને વિયેગ એતો અનાદિની, ઘટમાળ છે. પદાર્થ માત્રની અનિત્યતા વિચારે. સંસારની અશરણમયતા વિચારે એટલે જ્ઞાનીને શેક ન થાય. અજ્ઞાની
જ્યાં માથા પછાડે ત્યાં જ્ઞાની હાથ પણ ન પછાડે વસ્તુગતે જ્યાં વસ્તુને જાણી લીધી હોય ત્યાં જ્ઞાનીને હર્ષ પણ શેને હાય. અને શેક પણ શેનો હોય. માટે તમે પણ અંતરમાં જાગૃતિ એવી કેળો કે શુભની પરંપરા તૂટી ન જાય અને અખંડપણે જળવાઈ રહે અને પરંપરાએ શુભ ભાવોની પ્રકૃષ્ટતા થતાં. આત્મામાં શુદ્ધતા પ્રગટી જાય. શુભ જ પરંપરાએ શુદ્ધિનું કારણ બને છે. બસ સાધનાની આ જ ખરી પગદંડી છે. બીજી લાઈને જે ચડી ગયા તો ફરી પાછા ઘેરી માર્ગ પર આવતાં જુગનાં જુગ વિતિ જશે છતાં માર્ગ હાથમાં આવશે નહિ.
જ્ઞાનીની બલિહારી જ્ઞાની કહેવાતા પણ ક્યારેક માર્ગ ચૂકી જાય છે છતાં, સમ્યગજ્ઞાની ફરી પાછાં માર્ગ ઉપર આવી જાય છે. એકવાર સમ્યકત્વના પરિણામને પામેલે જ્ઞાની પુરુષ કદાચ માર્ગથી દૂર :