________________
સુંદર અને ઉઠાવદાર કરી આપેલ છે તે બદલ શ્રી સંઘ તેમને પણ આભાર વ્યક્ત કરે છે. - આ પુસ્તકનું વાંચન કરનાર વાચક વર્ગને એટલી જ વિનંતી છે કે મનની એકાગ્રતા કેળવીને આ પુસ્તકનું વાંચન મનન કરી તેમાંથી એગ્ય પ્રેરણા મેળવી જીવનમાં યથા. શક્તિ સૌ આચરણ કરે એજ અભિલાષા સાથે આ નિવેદન પુરુ કરીએ છીએ.
લિ.
શ્રી ધર્મનાથ પિ. હે. જૈનનગર
, મૂ. જૈન સંઘ, અમદાવાદ,