________________
તેજ અને તિમિર
૨૯. ભાઈ! મોઢામાં પાણી લાવવા જેવું નથી. લાવવું જ હોય તો. આંખમાં લાવજે. અને મનમાં ચિંતવજે કે આ બિચારા એકલા બહારનાં વૈભવમાં જ રાચી રહ્યા છે. પોતાના આત્માના. વૈભવને તો આ બિચારા ઓળખતા પણ નથી.
ખ વૈભવ કેવળજ્ઞાન અને કેવળ દર્શનાદિ અનંતાનંત ગુણ સમુ. દાયને જે વૈભવ તે જ આત્માને વૈભવ છે. જીવને પિતાના. અંદરનાં વૈભવનું ભાન થયું નથી એટલે એકલા બહારનાં વૈભવને ઝંખી રહ્યો છે, પોતાને બંગલે હોય, પોતાની મોટર હોય, બાગ-બગીચા હોય, ઘરમાં રાચરચીલું હોય, હવા માટે ઘરમાં પંખા વસાવેલા હેય, ઠંડક માટે એરકંડીશન વસાવ્યું હોય એટલે ભાઈ માને કે મારા જેવા કેઈ વૈભવશાળી નથી. પણ ભાઈ! આ બધી પુણ્યની લીલા છે. પુણ્ય પરવારશે અને પાપોદય જાગશે તે દિવસે આ બધી લીલા એક પળવારમાં સમેટાઈ જવાની છે, અને સમય આવે ભલભલા. ચકવતિઓનાં પણ પુણ્ય પરવારી જાય છે.
ઉદય તેને અસ્ત પુણ્યોદય, શુદય, અસ્પૃદય એ દરેકની પાછળ ઉદય. શબ્દ છે. દુનિયામાં જેને ઉદય તેને અસ્ત છે! માટે પદયનાં કાળમાં પણ જીવે રાચવા જેવું નથી. પાપ સર્ષની ફેણ જેવું છે અથવા સર્પદંશ જેવું છે, તે પુણ્ય ઉંદરની કુંક જેવું છે. સર્પનું ઝેર તરતમાં મારે અને ઉંદરનું ઝેર રીબાવી રીબાવીને મારે. પૃદયમાં જીવ આસક્ત બને એટલે પાપ બંધાય. અને પાપ ઉદયમાં આવતાં પાછીર દુઃખની પરંપરા સર્જાય પાદિયમાં તરત દુઃખ અને પુણ્યદયમાં પાછળથી દુઃખ.પુ. દયમાં પ્રમાદ ન પષતા જીવ જે રત્નત્રયીની આરાધનામાં