________________
મનોવિજ્ઞાન
જેટલાંએ આત્મા ઉપરના અંકુશ ગુમાવ્યો તે બધાને દુઃખનાં ભાગીદાર ખનવું પડયુ છે. ભાવિનાં તિથ કરના આત્મા રાવણ જેવાંની કેવી હાલત થઈ છે ? તેમણે આત્મા ઉપરના કાબુ ગુમાવ્યા તે તેમના આત્મા આજે ચેાથી નરક પૃથ્વીમાં સખડે છે. આવા ભાવિના મહાન આત્માએ પણ પેાતાના આત્મા કાબૂમાં ન રહેતાં દુગ`તિનાં દારૂણ દુ:ખાને પામ્યા છે. ધ હીનની ભાવયા
૨૮
ધ હીન એવા ચક્રવિત પણ જ્ઞાનીની દૃષ્ટિમાં ભાવ અનુક’પાને પાત્ર છે, અને ધર્માંના રસ્તે ચડેલા પુણિયા શ્રાવક જેવા આર્થિક દૃષ્ટિ એ તદ્દન સામાન્ય સ્થિતિના શ્રાવક પણ અત્યંત પ્રશંસાને પાત્ર છે.
દ્રવ્યયા કરતા પણ ભાવદયા ઘણી ચડિયાતી છે. અત્યંત દુઃખને અનુભવતા તદ્દન નિરાધાર બની ગયેલા ચીથરે હાલ થઈ ગયેલા મનુષ્યાને જોઈને અથવા દુઃખને અનુભવતા કોઈ પણ જીવને જોતાં મનમાં જે દયા ઉત્પન્ન થાય તે દ્રવ્ય દયા છે.
અને શ્રીમંતાઈનાં અને વૈભવનાં શિખર પર બેઠેલાં હાય, પણ પરમાનાં માગ થી વિમુખ અનેલાં હેાય તેવાની મનમાં જે દયા ઉત્પન્ન થાય તે ભાવદયા છે. ટૂંકમાં દુઃખીની દ્રવ્યઢયા અને દોષિતની ભાવયા.
અનંતકાળથી સંસારમાં ભટકી રહેલાં અને ચારગતિરૂપ સંસારનાં અનંતાનંત દુઃખાને અનુભવી રહેલાં પેાતાનાં આત્મા અંગેની પણ મનમાં ભાવક્રયા પ્રગટવી જોઈએ. સ્વની પણ દયા છે એ તે આપણે સમજ્યા જ નથી. તેમાં વળી મેટરમાં રાતાપીળા થઈને ફરતાં હાય તેની દયા કાને આવે તેવાઓનાં વૈભવને જોઈ ને તે ઘણાંને મેાઢામાં પાણી આવી જાય છે. પણ