________________
૧૬
મનોવિજ્ઞાન
મહારભ અને મહા પરિગ્રહાદ્રિનાં ધાર પાપે। આચરે છે અને તે પાપકર્માંનાં અતિ દારૂણ અને કટુક ફળ જીવને પલ્સેાપમ અથવા સાગરોપમનાં કાળ સુધી નરક ગતિમાં ભાગવવાં પડે છે. જીવથી એક ક્ષણનુ પણ દુ:ખ કે ત્રાસ ખમાતા નથી તે આ જીવ પલ્યાપમ કે સાગરોપમના કાળ દુઃખમાં કેમ પસાર કરશે ? પણ કમ સત્તા આગળ કોઈનું કાંઈ શાણપણ ચાલ્યુ નથી.જીવનુ ખરૂ ડહાપણ તે તેકહેવાય કે જીવ તેવા ઘારપાપજ ન આચરે કેવામહાભયંકર દુઃખા દીઘ કાળ પત જીવને ભાગવવા પડે. હિ’સા, અસત્ય, ચૌય કમ વિગેર ઘેાર પાપકમાંથી વિરામ પામેલાં જીવાને દુ તિનાં કાઈ દારૂણ દુઃખ ભોગવવા પડતા નથી. જીવ ઘાર પાપ આચરીને નરકમાં પડે છે તેા તેને પરમાધામીનાં હાથનાં તીવ્ર દુ:ખ ભોગવવા પડે છે.
મહારંભ અને મહા પરિગ્રહાદ્વિનાં ધાર પાપને આચરનારાં મનુષ્યા આજે તાજો કે રાતી પીળી મેટરમાં ફરતાં દેખાય છે. પણ ભવાંતરમાં પરમાધામીને જવાબ આપવા તેમને ભારે પડી જશે. એક તા મહારભ અને મહાપરિગ્રહ એ મહા ભયંકર પાપ છે અને તેમાં વળી જો તીવ્રપણે રસ પેાષાતા હેય તે જીવ ભવાંતરમાં નરકાધિકારી થાય છે. જીવે દુર્ગતિનાં અધિકારી ન બનવુ હાય તે। મહારંભ મહાપરિગ્રહ, રૌદ્ર ઘ્યાન, પાંચેન્દ્રિય વધુ વિગેરે જે જે દ્રુતિનાં દ્વાર છે તે સદંતરપણે બંધ કરી દેવા. કદાચ કમેદિયે તેવા પાપેા સેવવા પડે તે લેશ પણ હૃદયમાં તેની અનુમેાદના નહિ રાખવી. આખા શહેરમાં મેાટામાં મેાટા ઉદ્યોગપતિ હું છું, આઠથી દશ મીલનાડુ માલિક છું, આપણી મીલના માલ બહાર પડે ને તરત ખપી જાય છે. આપણી મીલમાં ઉંચામાં ઉંચી યંત્રસામગ્રી વસાવવામાં આવી છે. આ રીતે મહાર ભાદિ અ ંગે મનમાં અહંકાર નહિ પાષાવા જોઈએ. કદાચ આવા ઉદ્ગાર મુખમાંથી નીકળી પણ જાય, પણ તરત