________________
૧૨
મનાવિજ્ઞાન
દમનના દાર
તિય ચ ગતિમાં ઉત્પન્ન થયેલાં જીવાનુ પણ અનેક પ્રકારે દમન થતું હેાય છે. ઘરડાં બળદને પણ કેટલીકવાર તેના માલિક તરફથી લેાઢાની આર ભેાંકવામાં આવતી હેાય છે. જીંદગી ભર કષ્ટ વેઠનારાં પશુએને છેલ્લે જો માલિકની નિ યતા હાય તા કતલખાનામાં પણ કપાત્રવુ પડે છે. મનુષ્ય ગતિમાં પણ ઘણાં મનુષ્યાને પારકાને હાથે દમાવુ પડે છે. નાકરી કરનારાં માણસાને શેઠિયાએનાં ફાટાદાર વાકયા મુંગે મેઢે સાંભળી લેવા પડે છે. જો સામે મેલવા જાય તેા શેઠિયાએ કેટલીક વાર નાકરી ઉપરથી નીચે ઉતારી મૂકે છે. કૃપણવૃત્તિના માલિકા પગાર ઘણા આછે. આપી નાકા પાસેથી કામ ખૂબ લેતાં હેાય છે. એ પણ એક પ્રકારનું દમન નથી તેા બીજું શું છે? કેટલીકવાર તેા ઘર વાળા તરફથી પણ તમારા નિગ્રહ થતા હેાય છે. આ કાંઈ જેવી તેવી શેાચનીય ઘટના છે. ભણેલા છેાકરાઓથી પણ તમારે દખા ઈને રહેવુ પડે છે. ખરું પૂછે તે તમે મેાટાં માણસે તે ઘરમાં પૂતળાં સરકાર રૂપે છે. ઘરમાં આજે તમારું કેટલુ ઉપજે છે તે તમે સારી પેઠે સમજી શકેા છે. ખરી રીતે તે પરમાં ઉપજાવવાના મેહ મૂકીને સ્વમાં ઉપજે તેવું કરો. જ્ઞાની પુરૂષા પણ એજ કહે છે કે સ્વનેમે.
ગાંડા હાથીને જેમ છુટો ન મુકાય તેમ શરૂઆતમાં સ્વ-આત્માને પણ છૂટા ન મૂકાય. ગાંડા હાથી ને છુટા મૂકવામાં આવ્યા હોય તેા આખા ગામમાં હાહાકાર મચાવી દે. તેમ મેાહદશાવાળા આત્માને પણ છૂટો મૂકયા હાય તે જગતમાં રસાતળ વાળી દે. આત્માને ધમઘ્યાન આદિની પ્રવૃત્તિમાં જોડીને અ’કુશમાં રાખવા જોઈએ. શરૂઆતની સાધક દશાવાળા જીવા માટે નિર’કુશપણ' અતિ ભય'કર છે. તેવા