________________
૩૬૬
મને વિજ્ઞાન
લાદવા જોઈએ ? પૂ॰ વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં સ્પષ્ટ ફરમાવે છે કે
“ધ સમય ચિત્ત ચેતીએ રે, ઉયે શે! સંતાપ !” કગ્રથાદિ ભણ્યાને સાર
હે આત્મન્ ! તારે ચેતવાનું બાંધકાળમાં છે, પછી ઉદયકાળના સંતાપ તદ્દન નકામેા છે. હસતાં હસતાં જે ક મધ્યાં હાય છે તે ઉદયકાળમાં રેતાં રાતાં ભાગવવાં પડે છે. છતાં કેટલીકવાર એવાં નિકાચિતઃ માધેલાં હાય કે કેઇ રીતે છૂટતાં નથી. અઢારમાં ત્રિસૃ વાસુદેવના ભવમાં ભગવાન મહા વીરના જીવે શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસુ રેડાયેલુ તે સત્તાવીસમા ભવે ભગવાનના કાનમાં ખીલા ઠોકાયા. વચમાં પચીસમા નંદન ઋષિ તરીકેના ભવમાં અગિયાર લાખ ને એ’શી હજારથીચે અધિક માસક્ષમણ કર્યા છતાં તે કમ સત્તામાં રહી ગયું અને છેલ્લા ભવે તે કર્મે પેાતાના વિપાક બતાવ્યા. આવા ઉગ્ર તપથી પણ તે કર્મોના ક્ષય નથયે.. ક ના વિપાક આવા હાય છે. આ ભવમાં અથવા કોઈ પણ ભવમાં બોંધાયેલાં કમે કચા ભવે ઉદયમાં આવે તે આપણે જાણી શકતા નથી. એ વિષય અન તજ્ઞાનીના છે. છતાં બંધાયેલાં કર્મો તેના અમુક અખાધાકાળ પૂરા થતાં ઉદયમાં આવે છે, અને જીવને ભાગવવાં પડે છે. એટલી વાત તે! આપણે સૌ જાણી શકીએ છીએ. કેટલાંક અતિ ઉગ્ર પુણ્ય, પાપનાં ફળ જીવને આ ભવમાં પણ ભાગવવાં પડે છે. એમ પણ અપેક્ષાએ કહેવાય છે. ખાકી અશુભના ઉદયકાળને જે રીતે પૂર્વકાળના મહાપુરુષા સેગવી શકયા છે અને તેમાં જે રીતે એમણે ધીરજને અવગાહી છે એ તે આપણા માટે પુનઃ પુનઃ વિચારવા યાગ્ય છે. આપણે