________________
૩૧૬
મને વિજ્ઞાન
જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવતા નીવડ્યા,
અવળા કયે જેના બધા સવળા સદા પાસા પડયા એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને તલવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પિખિયા,
હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રેઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ ભૂકે કેઈને–૭
હવે આમાં કયાં કાંઈ ભેગું કરવાની વાત રહે છે? આમાં તો જીવનની ક્ષણભંગુરતા સમજી લઈને કંઈક સાધી લેવાની વાત રહે છે. આ જીવન કિંમતી પણ એવું છે અને ક્ષણભંગુર પણ એવું છે. કિંમતી તે એવું કે “કેહીનુર” પણ એની આગળ કંકર સમાન છે, અને ક્ષણભંગુર તે એવુ કે પળને પણ ભરેસે નહિ, “પ્રાણ પલકમેં જાવે” છતાં દુઃખની વાત એ છે કે આવા ક્ષણભંગુર જીવનમાંય લોકે
ગ સાધવાને બદલે જીંદગીભર ભેગસાધના જ કર્યા કરે છે. આજે ઘણાને એટલે પણ વિવેકે નથી કે આ મનુષ્યજીવન ભંગ માટે નથી. પણ એગ માટે છે.
જીવને મેહ છૂરે પણ આત્માર્થ કૃરતે નથી
સર્પ દેડકાને ભક્ષણ માટે મોઢામાં લીધે હોય, અને હજી પેટમાં ન ગળી ગયેલ હોય ત્યાં સુધી મૃત્યુના મેઢામાં રહેલ દેડકે પણ મચ્છર પકડવાને ઈચ્છે છે. બસ, એવી જ રીતે કાળરૂપી સર્પના મેઢામાં રહેલા લેકે પણ અશાશ્વત