________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૯૧
વિસ્તૃત વિવેચન કરવા જેવુ' છે, આજ વિષયની પુષ્ટિમાં અધ્યાત્મસારમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી મહારાજ ફરમાવે છે કે:
सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृत्तत्वतः । तत्र दुःख प्रतीकारे, विमूढानां सुखस्य धीः ॥
પાપનું ફળ જેમ દુઃખ અને અંધન છે તેમ કમેદયરૂપ હાવાથી પુણ્યનું ફળ પણ દુખ જ છે. છતાં દુઃખના પ્રતિકારરૂપ સુખમાં પણ વિમૂઢાને સુખ શુદ્ધિ થાય છે. સંસારના સર્વોત્કૃષ્ટ મનાતા ચક્રવર્તિ કે ઇન્દ્રના સુખમાં પણ માત્ર દુ:ખના પ્રતિકાર કરવાની તાકાત છે પણ કોઈપણ પ્રકારના સુખમાં દુ:ખના આત્યંતિક નાશ કરવાની તાકાત નથી, તે તાકાત તો ધર્માંમાં જ છે. માટે ઉપાધ્યાયજી ફરમાવે છે કે પુણ્યનુ ફળ અંતે દુ:ખ અને બંધન છે. પાપ વમાનમાં દારૂણ વિપાકવાળું છે તેા પુણ્ય ભાવિમાં દારૂણ વિપાકવાળુ છે. આ સિવાય બીજો કોઈ પાપ પુણ્યની વચ્ચે ભેદ નથી. આ બધા વિવેચનમાં પુણ્ય શબ્દ આવે ત્યાં પાપાનુબંધી પુણ્ય સમ જવાનુ છે. ગમે તેવા પુણ્યના ઉદય કાળમાં પણ જો જ્ઞાન દશા જાગૃત હેાય તે તે પુણ્ય ખંધનકર્તા થતું નથી. શ્રી ભરત ચક્રવતિને જેવા તેવા પુણ્યના ઉદય હતા ? તેમના પુણ્યના સિતારા મધ્યાન્હમાં તપી રહેલા હતા, છતાં તીવ્ર જ્ઞાનદશાને લીધે તેઓ તેમાં આસક્ત અન્યા નથી. પુણ્ય ઘણી સારી ચીજ છે પણ તેની મીઠાશ અતિ ભયકર છે. પુણ્ય પચાવવું એ કાચા પારા પચાવવા તુલ્ય છે.
ચક્રવતિઓ પ્રખળ પુણ્યના
શાસ્ત્રોમાં આવે છે કે ચક્રવતિ
ઉદયવાળા હાય છે છતાં ચક્રવતિ પણામાં જ મરે