________________
૨૮૮
મનેાવિજ્ઞાન
કે પછી લેાઢાની પહેરાવવામાં આવી હેાય પણ તેના પરવશપણામાં કંઈ ભેદ પડતા નથી. તેમ પુણ્ય ને પાપ અને આત્માની સ્વાધીનતાનેા નાશ કરનારા છે. આત્મા જેવા આત્માને વચમાં પુણ્યની પણ અપેક્ષા શા માટે જોઈએ.
" तस्मादधर्मवत्त्याज्यो धर्मोऽप्येवं मुमुक्षुभिः । धर्माधर्मक्षयान्मुक्तिर्मुनिभिर्भणिता यतः || ”
માટે મુમુક્ષુઓએ અધર્મીની જેમ ધર્મોના પણ (પુણ્ય ના પણ) ત્યાગ કરવા જોઈએ. કારણ કે ધર્મ અને અધ ઉભયના ક્ષયથી મહામુનિવરોએ મુક્તિ કહી છે. હવે શકાકારની શંકાનું પૂ. આચાર્યશ્રી સમાધાન કરે છે અને ફરમાવે છે કે :'
ઉચ્ચતે વમેવૈતત્ ॥”
આચાર્ય શ્રી ફરમાવે છે કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. જુઓ, આચાય શ્રીની શ’કાકારની શ’કા સમાધાન કરવા માટેની શૈલી કેટલી ગ'ભીર છે! જ્યારે આજે તા પહેલા સામાની વાત તેડી જ પાડવાની વાત હાય, પણ તે સમાધાન કરવાની રીત ન કહેવાય. પૂ. આચાર્ય શ્રી ફરમાવે છે કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે.
૮ કુચ્ચને મેવતત, કિંતુ ધમાઁ ક્રિયા મતઃ | सज्ज्ञानयोग एवैकः, तथान्यः મુખ્યક્ષળઃ ||
ܕܕ
પરંતુ ધમ એ પ્રકારે છે. એક જ્ઞાનયોગના લક્ષણવાળે અને ખીજો પુણ્યના લક્ષણવાળા ધર્મ આ પ્રમાણે ધમ એ