________________
મનોવિજ્ઞાન,
બીજે ગોતી રાખજો, આ સંસારમાં આવા તો કંઈક મેહનાં નાટક ચાલે છે. સંસારની જેવી અનિત્યતા છે તેવી જ સ્વાર્થ મયતા છે. માટે જીવને પિતાના સ્વભાવ સિવાય અંતે કેઈને આધાર નથી. જ્ઞાન, દર્શન એ જીવને સ્વભાવ છે. રાગ, દ્વેષ એ વિભાવ છે અને શરીર આદિ સંગ છે. અગ્નિમાં ઉતા સ્વભાવતઃ છે, પણ ધૂમ્ર અગ્નિમાં સ્વાભાવગત નથી તેમાં જીવમાં જ્ઞાન એ સ્વભાવગત છે, જ્યારે અગ્નિમાં ધૂમ્રની જેમ આત્મામાં કામ, ક્રોધ આદિ સ્વભાવગત નથી. વિભાવ અને સંગ બનેનું લક્ષ છોડી સ્વભાવ તરફ વળવા જેવું છે. અગ્નિમાં જ્યાં જવાળા પ્રગટ થાય છે. ત્યાં ધૂમાડો એની મેળે ચાલે જાય છે તેમ આત્મામાં જ્યાં જ્ઞાનજાતિ પ્રગટ થાય છે ત્યાં કામ ક્રોધ આદિ ધૂમાડે. રહેતું નથી. જીવને ગમે તેવા ઈષ્ટ કે અનિષ્ટ સંગે પ્રાપ્ત થાય જીવ સંયોગે ફેરવી ન શકે પણ લક્ષ ફેરવી શકે છે. ગમે તેવા અનિષ્ટ સંગે પ્રાપ્ત થયેલા હોય પણ સ્વભાવના લક્ષવાળે જીવ પોતાની સમાધિ ટકાવી શકે છે. જીવને પોતાના સ્વભાવની જ ખબર નથી એટલે સંગોમાં મુંઝાય છે. આચાર્યશ્રી ફરમાવે છે કે, ગમે તેવા ઈટ સંગે હોય પણ અંતે અનિત્ય છે, એટલું જ નહિ પણ સંગે ઈર્ષ્યા અને શેકથી ભરેલા હોય છે. તમારા ઈટ સંયોગ જોઈને બીજાને ઈર્ષા થાય અને તેના વિયેગના સમયે તમને પિતાને શેક થાય. માટે સંગ માત્ર ઈર્ષ્યા અને શેકથી ભરેલા છે. ચૂલાને અગ્નિ તે લાકડાં બાળનાર છે. પણ આ ઈષ્યને અગ્નિ તે કરેલાં તપ, જપનાં અનુષ્ઠાનને બાળી નાખનારે છે. આજે પિતાના સગા ભાઈનું સારું જોઈને પણ ઈર્ષ્યા થાય છે. રખે આનું સારું થઈ જાય એટલે વચમાં