________________
મનેાવિજ્ઞાન
ત્યાં રાણી કહે છે કે, ‘હું આપના વિના અહીં રહેવા ઈચ્છતી નથી. હું પણ તપ કરવા આપની સાથે જ આવવા ઇચ્છુ છું. આપે જેમ બાળકની ચિંતા ઠંડી દીધી તે। મારે એ ચિંતા શા માટે રાખવી જોઇએ ? વનમાં જેમ વૃક્ષ મેટાં થાય છે તેમ બાળક એના ભાગ્યથી વૃદ્ધિને પામી જશે.’
૨૬૨
અંતે સામચંદ્ર અને ધારિણી અને પેતાના ધાવણા પુત્રને રાજગાદી પર બેસાડીને અને રાજ્યને! દોર પ્રધાનને સોંપીને તપ કરવા માટે વનમાં ચાલી નીકળે છે. પિતા તે ચાલી નીકળે પણ માતા પણ ચાલી નીકળે છે. લઘુ વયના બાળકને મૂકીને ચાલી નીકળવું એ માતા માટે સહેલી વાત નથી. એને એમ પણ નથી થતુ કે મારી પાછળ પુત્રનું શું થશે ? પણ જ્યાં મારાપણાના ભાવ જ ન રાખ્યા હૈાય ત્યાં પાછલાનુ શુ' થશે એ વિચારવાની વાત જ કયાં રહી ? આજે તમને તે એમ થાયને કે છેકરાનાં છેકરા ખાય એટલુ મારે મૂકી જવું જોઈ એ, પણ તમે એટલું નથી વિચારી શકતા કે સૌ સૌનાં નશીખનુ ખાય છે. આમ ને આમ જીવ કર્તાપણાના મિથ્યાભિમાનથી કમ` ખાંધી રહ્યો છે. કર્તા જ બનવું હાય તેા તમારા સ્વરૂપના જ કર્તા અનેાને ? પરાશ્રિત ભાવેશન કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની ખંધાય છે, જ્યારે જ્ઞાની એના નાયકભાવમાં રહેતા હેાવાથી અધાતે નથી,
અમે તે એવા પણ દાખલા જોયેલા છે કે, જેના પિતાએ દીકરાને ત્રણ લુગડાંભેર કાઢી મૂકેલા તે આજે કેટચાધિપતિ છે અને જેના પિતા પેાતાના પુત્ર માટે કરાડે! રૂપિયા મૂકી ગયેલા તેના દીકરા આજે ક‘ગાલ હાલતમાં જીવે છે. માટે પુત્ર-પૌત્ર આદિ માટે પેાતાની જવાબદારી સમજીને કઈ પણ કરવું પડે એ જુદી વાત છે. અને એમાંને એમાં