________________
અંતિમ અપૂર્વ આરાધના
૨૫૩
અપૂર્વ આરાધના છે. તદુપરાંત દરેક ગૃહસ્થાએ રાત્રે સૂતાં પહેલાં અનિશ આખા દિવસમાં સેવાઈ ગયેલાં દુષ્કૃત્યાની આત્માની સાક્ષીએ નિંદા કરવી જોઇએ, દુષ્કૃત્યેની નિદા કરવાથી નિખિડ એવાં કર્માંના અ ંધ શિથિલ થઈ જાય છે અને હૃદયમાં ઘણી કુણાશ આવે છે. ફરી પાપ આચરવાના સમયે હૃદયમાં ખળાપેા રહે છે.
દુષ્કૃત્યની નિંદા કરવા પૂર્વક સુકૃતની અનુમેાદના કરવી જોઇએ. આખા દિવસમાં જે કોઈ સુકૃતના લાભ મળ્યેા હાય તેની પુનઃ પુનઃ અનુમેાદના કરવાથી ઘણા મોટા લાભનું કારણ થાય છે. કરેલાં સુકૃતની બીજાના મેાંએ પ્રશ`સાના નિષેધ છે, પણ સ્વ-આત્માની સાક્ષીએ અનુમાદના જરૂર કરવી જોઈએ. પ્રશંસા એ બાહ્ય વસ્તુ છે, જ્યારે અનુમેદનાં એ અંતરંગ વસ્તુ છે. વારંવારની અનુમેદનાથી સુકૃતનાં મૂળ ઊંડા જાય છે અને પર'પરાએ મેાક્ષરૂપી અમૃત ફળની પ્રાપ્તિ થાય છે.
ત્રીજા નખરમાં શયન પહેલાં મૈત્રી આદિ ચારે ભાવનાઆનુ' ઊંડાણથી ચિંતન કરવું જોઈએ. પરના હિતની ચિંતા તે મૈત્રી છે, બીજાના દુઃખના વિનાશ કરવાની બુદ્ધિ તે કરૂણા. બીજાના ઉત્કર્ષ જોઈ મનમાં પ્રસન્ન થવુ તે પ્રમાદ અને બીજાના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થભાવના છે. આ મુજબ મૈત્રી, કારૂણ્ય, પ્રમાદ અને માધ્યસ્થભાવનાનું પા—અડધા કલાક સૂતાં પહેલાં અથવા સવારે ઊઠીને ચિંતન કરવું એ પણ અપૂ આરાધના છે. ચારે ભાવનાઓના ચિંતનથી હૃદયની વિશુદ્ધિ થાય છે. અને એવી વિશુદ્ધિ પર પરાએ ચિત્તની સમાધિમાં કારણ અને છે.
ત્યારબાદ રાત્રે શયન કર્યાં પહેલાં શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનેશ્વર ભગવતે એ પ્રરૂપેલા ધમ નુ શરણ અંગીકાર