________________
અંતિમ અપૂર્વ આરાધના
૨૪૭
હવે આપણા મૂળ વિષયની વાત આવે છે. સતી મદનરેખાએ જોયુ કે તલવારના ઘા એવા જોરથી લાગ્યા છે કે મારા પતિ હવે કોઇ સ જોગામાં ખચી શકે તેમ નથી. ગામમાં તેમના પુત્ર ચંદ્રયશાને સૈનિકા તરફથી ખબર પહેાંચતાં તે પણ ધન્વ ંતરિ વૈદ્યોને સાથે લઇને ત્યાં આવી પહેાંચે. વૈદ્યોએ ઘણા ઉપચાર કર્યાં, પણ તલવારના ઘા એવા લાગેલે કે કોઈની કાઈ કારી લાગી નહિ. આથી પેાતાના મનને અત્યંત કઠણ મનાવીને રખે પેાતાના પતિનું મૃત્યુ આતા - ધ્યાનમાં ન થઈ જાય તે માટે મનરેખા પેાતાના પતિને અપૂર્વ અતિમ આરાધના કરાવે છે. બીજી સ્ત્રીએ જે સમયે રોકકળમાં પડી જાય તેવા સમયે સતી મદનરેખા મનેાખળ કેળવીને પેાતાના પતિને અપૂર્વ એવી અંતિમ આરાધના કરાવી શકયાં એ કેાઇ જેવી તેવી સામાન્ય ઘટના નથી પણ એક અપૂર્વ ઘટના છે. પેાતાના સ્વાથ હણાવાના સમયે ખીજાના પરમાના વિચાર આવે એ આત્માની ઘણી મહાન ચેાગ્યતા હાય તે જ બની શકે છે. ખરેખર સસારમાં આવાં ધમ પત્ની મળવાં પણ અત્યંત દુલ ભ છે. પ્રખળ પુણ્યના ચેાગે આવે સુયેાગ મળે છે. પતિ મૃત્યુની શય્યા પર પાઢેલા છે. તેનુ મૃત્યુ થતાં પેાતાનું ભાવિ તદ્ન અંધકારમય અની જશે. તે અ ંગેના લેશમાત્ર મનમાં વિચાર ન લાવતાં, રખે પેાતાના પતિના પરલેાક ન ખગડી જાય એટલી જ મનમાં જેણે ચિંતા રાખી છે તે સતી મનરેખાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.