________________
૧૩૪
મનેાવિજ્ઞાન.
કે જેની અનુમેદના કરાડા સાગરોપમનાં કાળ સુધી ભાવિની પેઢી કર્યાં કરે.
ભરતક્ષેત્રના ભૂષણરૂપ તી
અષ્ટાપદ્યગિરિપ ત પર ભવ્ય જિનમંદિરા બધાવ્યા બાદ. અને તેમાં વિધિપૂર્વક રત્નમય જિન બિંબ પ્રતિષ્ઠા વિધિ પૂર્વક પધરાવ્યા બાદ ભરત ચક્રવતિ વિચારે છે આ મહાન તી કોડાકોડી સાગરોપમના કાળ પ ́વ જયવત રહેશે. અને ભરતક્ષેત્રના ભૂષણરૂપ આ તી છે. આગળ જતાં વિષકાળનાં પ્રભાવે કઈક લેાભી પ્રકૃતિના મનુષ્યા થશે અને રખે એ બિચારાએ તીની આશાતના ન કરી બેસે એટલે ખત્રીશ કે!શ પ્રમાણ પર્વતની ઊંચાઈ હાવાથી એક એક જોજનને આંતરે ભરત ચક્રવતિ આઠ પગથિયાની પાજ બધાવે છે. આઠ પગથિયાના હિસાબે એ તીની પ્રખ્યાતિ અષ્ટાપદ. તરીકેની થઈ જાય છે. આ રીતે અષ્ટાપદ તીની સ્થાપના ભરત ચક્રવતિ જેવા અનુભવી મહાપુરુષને હાથે થયેલ છે. ત્યારબાદ ભરત ચક્રવતિ પણ આરિસાભૂવનમાં કેવલજ્ઞાન પામીને પ્રાંતે મેક્ષપદને પામ્યા છે.
ભગવાન ઋષભદેવે પ્રવર્તાવેલુ' ધ શાસન
પચાસ લાખ ક્રોડ સાગરોપમનાં કાળ સુધી ભગવાન. ઋષભદેવનુ ધ શાસન આ ભારતભૂમિમાં ચાલુ અવસર્પિ ણિના કાળમાં રહ્યુ છે. ખેતાલીશ હજાર વર્ષાં ન્યુન એક કોટા કોટિ સાગરાપમ પ્રમાણ જે ચેાથા આરાના કાળ કહેવાય, તેના અર્ધા ભાગમાં ભગવાન ઋષભદેવનુ શાસન હતું અને. બાકીના ચેાથા આરાનાં અર્ધા ભાગમાં ગ્રેવીશ જિનપતિએ.