________________
ગિરિરાજનાં આઠ શિખરે
૧૯૫ ક્ષત્રિય અથવા વણિક જેવી શ્રેષ્ઠ જાતિમાં જન્મને પામીને મનુષ્યોએ જીવનમાં ધર્મનાં સંસ્કાર પોષવા જોઈએ. શ્રેષ્ઠ જાતિમાં જન્મેલાં મનુષ્યને ધર્મ સામગ્રી ઘણી સુલભ હોય છે. એટલે ઘણી સહેલાઈથી ધર્મ પામી શકાય છે. જે વસ્તુ પુણ્યદયે મળે તેને ઉપયોગ એ ન થવું જોઈએ કે ફરી પાછા પાપેદય જાગે! સારી જાતિમાં જન્મ મલ્યાની સાર્થકતા એ જ છે કે જીવન ધર્મ ભાવનાથી વાસિત બને!
વહીનતા કે ઉત્તમતાને ખરે આધાર સંસ્કાર ઉપર
ચંડાળ વગેરેની જાતિમાં ઉત્પન્ન થયેલાં હીન કહેવાય, વચગાળાની અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મેલાં મધ્યમ કહેવાય. ક્ષત્રિય વગેરે અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મેલાં ઉત્તમ કહેવાય, છતાં આ બધી ઘટનાઓ વ્યવહારથી છે. હીન જાતિમાં જન્મેલાં બધાં અધમ જ હોય અને ઉત્તમજાતિમાં ઉત્પન્ન થયેલાં બધાં ઉત્તમ જ હોય તેવું એકાંતે નથી. ઘણીવાર નબળી જાતિમાં જન્મેલાં સંસ્કારની અપેક્ષાએ ઘણું ઉત્તમ પણ હેય છે અને ઉત્તમ જાતિમાં જન્મેલાં સંસ્કારની અપેક્ષાએ કેટલીકવાર અધમ હોય છે, તત્ત્વદ્રષ્ટિએ હીનતા કે ઉત્તમતાને આધાર સંસ્કાર ઉપર છે. માટે કઈ પૂર્વના કર્મોદયથી હીન જતિમાં ઉત્પન્ન થયેલાં મનુષ્ય તરફ લેશ પણ મનમાં વૃણ નહિ લાવવી જોઈએ અને પિતાની ઉત્તમ જાતિ અંગેને મનમાં ગવ નહિ આણ જોઈએ. મનમાં ઉત્તમ જાતિ અંગેને મદ આવવાની તૈયારી હોય ત્યારે એવા સ્વરૂપે વિચારવું કે અધમમાં અધમ કહેવાતી જાતિમાં પણ મારે આત્મા અનંતાવાર જન્મી ચૂકેલે છે, નબળી કહેવાતી દરેક જાતિઓમાં આ જીવે અનંતા જન્મ