________________
સફળ થયા છે. આવા અભ્યાસ પૂર્ણ પ્રવચને માટે સમગ્ર જૈન સમાજ મહારાજશ્રીને અત્યંત ત્રાણી છે અને આ વ્યાખ્યાને ગ્રંથસ્મ કરી આપવા માટે પૂ. આચાર્યશ્રીને અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. અને ભાવપૂર્વક વંદના કરું છું.
૧૧, પારસી બઝાર સ્ટ્રીટ. સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા કોટ, મુંબઈ–૧ તા. ૧-૧-૧૯૬૯
: