________________
શાંતિને સંદેશ
૧૮૩ ચેતનામાં સ્થાવરકાય અને નિગદનાં કર્મફળ ચેતનારૂપે પરિણમતા હોય છે અને પર્યાયને પામેલાં આત્માઓ કર્મચેતના રૂપે પરિણમે છે, અને સિદ્ધનાં આત્માઓ જ્ઞાન ચેતનારૂપે પરિણમે છે. જો કે સંસારી જ અપેક્ષાએ ત્રણે ચેતનારૂપે પરિણમે છે, પણ આ તો ગૌણ અને મુખ્યપણાની અપેક્ષાએ વાત કરી છે. એકેન્દ્રિય જીવે કર્મફળ ચેતનારૂપે પરિણમતા હોય છે. તેને અર્થ એટલે જ થાય છે કે તેઓ મોટે ભાગે કર્મના ફળ જ જોગવતા હોય છે, એટલાથી નવા કર્મ નથી બાંધતા હતા તેમ લેવાનું નથી, પણ સંજ્ઞી પંચેન્દ્રિય જી પાસે કર્મ બાંધવાના અધિકરણ અધિકહેવાથી તે જીનેકર્મચેતનાવાળા કહ્યા છે. જ્યારે સિદ્ધાંતો એકલી જ્ઞાનચેતનાને જ અનુભવતા. હોય છે ત્યાં તેમને કર્મ ચેતના કે કર્મફળ ચેતનારૂપે પરિણમવાનું કેઈ કારણ જ નથી.
પરિવાર એટલે પંખીને મેળે અહીં સંસારી જીમાં પણ સમ્યફદર્શનને પામેલાં જીવે અલ્પાશે પણ જ્ઞાનચેતનારૂપે પરિણતા હોય છે અને તેટલાં પરિણમન પ્રમાણે તેઓ જીવનમાં અનુપમ શાંતિ પણ અનુભવતા હોય છે. બાકી તત્વદષ્ટિથી વિચારવામાં આવે તે આત્મા માટે માત્ર જ્ઞાનચેતના જ આધારભૂત છે. જ્ઞાનચેતના અને આત્મા કઈ ભિન્ન વસ્તુ નથી. બન્ને ધર્મ, ધમીભાવ છે. આત્મા ધમી છે, તો જ્ઞાનચેતના તેને ધર્મ છે. ધર્મ, ધમી કથંચિત અભિન્ન હોય છે. માટે જ્ઞાનચેતના એજ આત્માનું સ્વરૂપ છે. બાકી શારીરાદિ જે બાહ્ય પદાર્થો છે તે આત્માની સાથે માત્ર સંગ સંબંધે રહેલાં છે. એ કેઈ આત્માને શાશ્વત પરિવાર નથી. પંખીના મેળાની જેમ રાત્રિ પર્યત એક સ્થાને રહીને સવાર પડે વિખરાઈ જાય તે ક્ષણિક પરિવાર