________________
૧૩૦
મને વિજ્ઞાન જેને યૌગિક ભાષામાં ઉન્મનીભાવ કહેવામાં આવે છે. બીજા શબ્દમાં જેને અમનસ્કદશા કહેવામાં આવે છે. અમનપણું એ જ એગ રૂપી પર્વતનું ગિરિ શિખર છે. ઉન્મનીભાવરૂપ નવીન અમૃતનાં કુંડમાં મગ્ન થયેલ યેગી ઉત્કૃષ્ટ તત્વામૃતનાં આસ્વાદને અનુભવ કરે છે. આવા ગી પુરૂષો મેક્ષ થાય છે. અને મોક્ષને ન પામે ત્યાં સુધી અહિં મૃત્યુલોકમાં પણ તેવા યોગીઓ દયાન જનિત અનુપમ આનંદને અનુભવતા હોય છે. જે આનંદની આગળ દુનિયાનાં સમગ્ર સુખ એક સિડેલાં તૃણની માફક પ્રતિભાસે છે. આ છેલ્લામાં છેલ્લું રહસ્ય છે. અને તેની સાથે આ મને વિજ્ઞાનનાં વિષય પરનું પૂર્વાર્ધ પુરૂ થાય છે. ઉત્તરાર્ધ હવે પછીનાં વ્યાખ્યાનમાં વર્ણવાશે, જેમાં પૂ. આનંદઘનજી મહારાજાએ રચેલાં કુંથુનાથ ભગવાનના સ્તવન પર લંબાણથી વિવેચન સંભળાવવામાં આવશે.
@ થિી ફીટ શી ફિક જ જી જી જ ફી છે કે ફિક ફુલ ની શ
પિતાના માથે દુઃખ આવી પડે ત્યારે માનવી દુઃખ તરફ જુએ છે પણ દુઃખના કારણ તરફ જેતે નથી. દુઃખનું કારણ પાપ છે. એ કારણ જે નાબૂદ કરી નાખે તો કોઈ પણ કાળે દુઃખ માથે પડે જ નહીં પણ હો હો હો હો જી શ શ શ હા હા છે
'