________________
૧૦૮
મનોવિજ્ઞાન
છે.’ ! દુમુ ખમા અજ્ઞાન હેાવાથી તેણે તેની સમજણ મુજબ આ વાત કરી છે. બાકી સંસારમા કેના વશ શાશ્વત રહ્યા છે? અને પ્રસન્નચંદ્ર રાજાએ તે। પુત્રપૌત્રાદિ તે ઠીક પણ શરીર પણ પેાતાનુ નથી એવા ઉત્કટ જ્ઞાન-વૈરાગ્યથી દીક્ષા લીધી છે.
ગયુ
પુત્રના વધ કરીને પ્રધાના રાજ્યગાદી પડાવી લેવા માંગે છે. આ શબ્દો જેવા પ્રસન્નચંદ્ર રાજષિનાં કણ કટરની સાથે અથડાણાં કે તત્ક્ષણમાં તેમનુ સમાધિરૂપી વૃક્ષ મૂળમાંથી ઉખડી અને મહર્ષિનુ મન અંદરથી દુર્ધ્યાનમાં ચડી જાય છે એ વિચારે છે કે મારા જીવતાં શું આ પ્રધાના મારા પુત્રને વધ કરી નાંખશે? અરર આ પ્રધાનાના ભાંસે મેં પુત્રને રાજ્યગાદી પર બેસાડવો. એ તેા મે' ખિલાડીને દૂધ ભળાવવા જેવુ કયુ ! હવે હું જોઈ લઉં છુ કે કેમ આ પ્રધાના મારા પુત્રને વધ કરીને રાજ્યગાદી પડાવી લે છે ? અને મુનિ પ્રધાનાની સાથે માનસિક સંગ્રામ આર ભી દે છે, પ્રધાનાની સામે મુનિ જાણે ભયંકર સ ંગ્રામ ખેલી રહ્યા છે. મુનિનાં અંતરમાં જાણે મહાભયંકર ઝંઝાવાત મચી જાય છે. પરિણિત અંદરથી એક ક્રમ રૌદ્ર બની જાય છે. ધર્મ ધ્યાનની જગ્યાએ મુનિનુ' અ'તઃ કરણ રૌદ્રધ્યાનથી ઘેરાઈ જાય છે. પ્રધાનાની સામે માનસિક સગ્રામમાં એક પછી એક શસ્ત્ર છેડે જ જાય છે. એમ કરતાં હથિયાર બધાં ખૂટી ગયા. મુનિ વિચારે છે, કે મારા મસ્તક ઉપર જે મુગટ રહેલા છે. હવે તેનાથી આ સામે ઉભેલા દુશ્મનાને હમણાં ઠાર કરી નાખું' ! મસ્તક પરથી મુગટ હાથમાં લેવા માટે મુનિ જેવાં જેવા મસ્તક પર હાથ મૂકવા ગયા કે તરત પેાતાને પેાતાની મૂળ સ્થિતિનું ભાન થઈ આવે છે. એમના મનમાં એવા શુભ ભાવા ફરી પાછાં પ્રગટ થાય છે કે અરર !!મે આ શું ચિંતવ્યું? હું તે પાંચમુષ્ટિ લેાચ કરીને દીક્ષિત અને