________________
મનાવિજ્ઞાન
૮૨
હોય ત્યારે કર્મોના વિપાક સ’બધી ચિ’ત્વના કરવી એ પણ એક પ્રકારનું ધર્મ ધ્યાન છે, ક`વિપાક સબંધી ચિંતવના કરવાથી મન આધ્યાનથી બચી જાય છે. મનને સાધી લેતાં આવડે તે સિદ્ધિ હાથવેંતમાં છે. કિમિયાગર લોકો પૂર્વકાળમાં સુવર્ણસિદ્ધિ માટે કાચાપારાને સાધતા તેમાં કાચા પારો સધાય એટલે સુવર્ણ સિદ્ધિ તેમ મન સધાઈ જાય તો મેાક્ષની સિદ્ધિ. જેણે મનને સાધી લીધું તેને મેક્ષ મેળવવું એ ઘણું સહેલુ` છે. બાકી મનને સાધી લેવુ' એ સહેલી વાત નથી આજે ઘણાં કહી દેતાં હાય છે કે ચંગા તે કથરોટમેં ગંગા ’મગર મન લફંગા હાવે તા કિર કિધર ગગા હૈ ફિર સમજ લેના કિધર ભી ગગા નહિ હૈ !
મન
“ મનને વશ કરવાના ઉપાયો ’’
મનની ચંચલતા અંગે શ્રી અર્જુન જેવાને પણ મનમાં મુંઝવણ ઉભી થયેલી. શ્રી કૃષ્ણ અર્જુનને ચેાગમાગ અંગેનો ઉપદેશ આપે છે. ત્યારે અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે ચ'ચલ એવા મનથી પ્રભુ? યાગ શી રીતે સાધી શકાય.
चच्चल हि मनः कृष्ण प्रमाथि बलवह दृढम् । तस्याह ं निग्रह ं मन्ये, वायोरिवसुदुष्करम् ॥
કૃષ્ણ ! મન અતિ—ચંચળ છે, ચંચળ છે એટલું નહિ ઉન્મત્ત અને અતિ ખલવત્તર છે, અને તે મનના નિગ્રહ મને તે વાયુનાં નિગ્રહ કરતા પણ દુષ્કર જણાય છે. માટે પહેલા મનેાનિગ્રહ માટે ને ઉપાય ખતાવા. અને પછી ચેાગ માને ઉપદેશ કરો. પ્રત્યુત્તરમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે,