________________
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) લીક વાર મનુષ્ય વિણ ખાધે અને વિષ્ણુ ભગવે નાહક કર્મ બાંધતા હોય છે. અને તેવા મનુષ્યને માનસિક આર્તધ્યાન તે કેમે ટળે નહીં. તેવા મનુષ્યનાં કાજળથી પણું શામળા મનના પરિણામ હોય છે. પરિણામ અંદરથી નિર્મળ ન થાય ત્યાં સુધી એકલી કાયિક ક્રિયાથી પણ અર્થ સરવાનો છે.
વિપાક સંબંધી ચિંવના મિથ્યાદિ ચારે ભાવનાઓનાં ચિંતનથી મનના પરિણામને સુધારી શકાય છે. તેમાં બાર ભાવનાઓનું ચિંતન પણ અતિ ઉપયોગી છે. ભાવનાઓનાં ચિંતનથી જ અંદરનાં રાગ દ્વેષાદિને ક્ષય થાય છે. સંસારના પદાર્થોની અનિત્યતા અને જગત આખાનું અશરણપણું અહર્નિશ વિચારવામાં આવે તે કર્મોનાં બંધન શિથિલ થયા વિના રહે જ નહીં. શરીરથી
અટકી ગયેલાં મનુષ્ય પણ આ રીતે શુભભાવનાઓનાં - ચિંતનથી પિતાનાં પરિણામને સુધારી શકે છે. જ્યારે તનથી ધર્મ ન થાય ત્યારે આ રીતે મનથી પણ ધર્મ થઈ શકે છે. ગમે તેવા અશુભેદયના કાળમાં પણ મન આર્તધ્યાનમાં ન પડી જાય તે માટે સતત્ જાગૃત રહેવાની જરૂર છે. જેમ પૂ. વીરવિજ્યજી મહારાજે ફરમાવ્યું છે કે,
મિથ્યાત્વે વાહ રે, આધ્યાન ઘરે” “તુજ આગમ વાણી રે. સમકિતી ચિત્ત ધરે” મિથ્યાત્વનાં તીવ્ર ઉદયવાળા છે ડગલે ને પગલે આત. ધ્યાન ધરતા હોય છે. જ્યારે સમકિતી પોતાની ઉપર ચેમેરથી ઉપરાઉપરિ દુઃખે પડતા હોય તેવા સમયે પણ જિનવાણીનું આલંબન, અંગીકાર કરે છે. ઉપરાઉપરી દુખે પડતા