________________
૨. સા...ધિ રા....જ...
[ઉત્તરાર્ધ ]
“સાધિરાજનાં વિષય પર પૂર્વાર્ધમાં ખૂબ કહેવાઈ ગયું છે, છતાં હજી એ વિષય પર કહેવાનું ઘણું બાકી છે. એટલે એ વિષયને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના બે વિભાગમાં વહેંચી નાંખવો પડે છે, તેમાં પૂર્વાર્ધમાં રસના નવ વિભાગ પર વિશદ્ છણાવટ કરવામાં આવી છે. છેલ્લાં શાક્તરસના વિષયને ખૂબજ પુષ્ટ બનાવવામાં આવ્યા છે. “ઉપશમે તેને જ આરાધના છે.” સુખના બે વિભાગ, પ્રશામજન્ય અને વિષયજન્ય, શાન્તરસ સાધવા અંગેનાં ઉપાયે તેમાં મિથ્યાદિ ચારે ભાવનાઓનું સ્વરૂપ, એ બધા વિષયેને પૂર્વાર્ધમાં આવરી લેવામાં આવ્યા છે. - હવે ઉત્તરાર્ધમાં શાન્તરસનું ડું મહાભ્ય કહીને છેલે બંધક અણગારનાં પાંચસે શિષ્યએ પાલક તરફથી થએલા મરણાંત ઉપસર્ગના સમયે પણ પિતાના આત્માને કે શાન્તરક્ષમાં તળ બનાવ્યું છે અને સમતા રસમાં