________________
રસાધિરાજ જે પક્ષપાત તેને પ્રમોદ ભાવનાં કહેવામાં આવે છે. વ્યક્તિ તરફને પક્ષપાત નહીં પણ ગુણ અંગેને પક્ષપાત હવે જોઈએ અને મનુષ્યએ વ્યક્તિનાં રાગી ન બનતાં ગુણનાં રાગી બનવું જોઈએ. અ૯૫૫ણુ સદ્ગણ કેઈમાં દેખાય તે તે જેને આપણે મનમાં રાજી થવું જોઈએ. કેઈમાં મેરૂપર્વત જેવા દેષો દેખાય તો તેના પ્રતિ મનમાં દયાં લાવવાની છે અને પરમાણુ તૂલ્ય પણ કઈમાં સગુણ દેખાય તે મનમાં પ્રભેદભાવના લાવવાની છે.
ખરે ગુણાનુરાગી તે કહેવાય કે, પરમાણુ તૂલ્ય સદ્દગુણને પર્વત સમાન લેખીને મનમાં પ્રસન્નતાને અનુભવે. પિતાના પ્રતિસ્પર્ધિમા પણ સગુણ દેખાય છે તે તરફ ગુણાનુરાગ કેળવવાની જરૂર વાત છે. બાકી કેઈમાં ગમે તેવા દુર્ગુણ દેખાય તે તે તરફ મનમાં દ્વેષ લાવવાની કે, તેવા દુર્ગુણિનાં દ્રષી બનવાની ક્યાંય વાત નથી. પાપ તરફ તિરસ્કાર જોઈએ, પાપી તરફ નહીં, પાપીની દયા ચિંતવવાની છે અને તેને તે રસ્તેથી પાછો વાળવાના યથાશક્તિ પ્રયાસ કરવાના છે. બાકી, ભેંસના શિંગડા ભેંસને ભારે. જગત આખાની પંચાત આપણે કરવાની નથી.
| કેવી સુવાસ મહેકાવી ગયા
મહાપુરૂષો જે થઈ ગયા તેમાં દેવાધિદેવ તિર્થકરો અગ્રસ્થાને છે. તે મહાપુરુષોને ધન્ય છે કે, જેમણે ઉગ્ર તપ કરીને અનેક પરિષહ અને ઉપસર્ગોને વેઠીને અનંત જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કર્યા છે. સત્તાગત