________________
૨૭ ]
રસાધિરાજ એ સુખ પરવશ નથી અને બજારમાં વેચાતું મલે તેવું પણ નથી અને પ્રશમસુખ મેક્ષ સુખની વાનગીરૂપ છે. પાછું એ સુખ આત્મા માટે સ્વાધિન છે. તેમાં બીજા કેઈ પરદ્રવ્યના સંયેગની પણ અપેક્ષા રહેતી નથી. આ પ્રશમસુખ એવા પ્રકારનું છે કે, કેઈ પણ પરદ્રવ્યનાં વેગ વિના આત્મા સ્વાધિનપણે એ સુખને ભોગવટો કરી શકે છે. સુખમાં કઈ પણ અન્ય દ્રવ્યની અપેક્ષા ન રહે. ત્યારે તે વાસ્તવિક સુખ કહી શકાય. પ્રશમસુખજ એક એવા પ્રકારનું છે કે જે બહારનાં કઈ પણ પદાર્થોમાંથી નહીં પણ કેવલ પોતાના આત્મામાંથી મેળવી શકાય છે. આત્મામાં જ અનંત સુખ રહેલું છે. સુખ માટે આત્માને. કઈ પણ પાસે ભીખ માંગવાની જરૂર નથી.
- સુખના વિભાગ પ્રશમસુખ અને વિષયસુખ. આ સુખનાં બે જ વિભાગ છે. પ્રશમસુખ એ આત્મિક છે, જ્યારે વિષયસુખ એ ભૌતિક છે. વિષયસુખ ભેગવવા માટે બીજા અનેક ઇષ્ટ સંયોગની અપેક્ષા રાખવી પડે છે, તેમાં કનક, કામિની અને કાયા, આ ત્રણેની તે સૌથી પહેલી જરૂર પડે છે, અને બીજાં પણ વાડી–વઝિફા, હાટ-હવેલી, નેકર-ચાકર, હાથી–ઘેડાં, મેટર–ગાડી. આવા કેટલાય સાધને વસાવવા પડે છે, અને બધી રીયાસત ખડી કર્યા પછી એ વિષયમાંથી વાસ્તવિક સુખ મળતું નથી. સુખતે એક ક્ષણ પુરતું હોય છે અને તેની પાછળ ઉપાધી કેટલી વહોરવી પડે છે. આ દરિયે ડેલી નાંખવું પડે છે, અને છતાં અંતે “દળી દળીને