________________
૧૭ ]
રસાધિરાજ
પતન અને ઉત્થાનના હેતુ અનંતાનુબધી કષાયના ઉપશમ ક્ષયેાપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી તે આત્મા સમ્યકત્વ ગુણને પણુ પામી શકતે નથી, તે પછી આગળનાં ગુણા પ્રગટવાની વાત જ કયાં રહી ? આત્મા પ્રશમભાવમાં આવ્યા પછીજ તેનામા ઉત્તરાત્તર ગુણા પ્રગટે છે. ગુણુ શ્રેણીએ ચડેલાં પણ કષાયનાં ઉદયે નીચે પડી જાય છે. એક વાત હુ ંમેશ માટે સમજી રાખવાની છે કે, વા ઉત્થાન ઉપશમ ભાવથી અને પતન કષાયના ઔયિકભાવથી, પ્રવચનમાં ઉપશમના મહિમા ઘણા છે. પિસ્તાલિશે આગમની રચના જીવને કેવલ ઉપશમ ભાવમાં લાવવા માટે છે તેમ કહીએ તા પણ ચાલી શકે. ગમે તેટલાં શાસ્ત્રો ભણીને પણ જીવજો ઉપશમભાવમાં ન આવ્યા તા સમજવુ. આઢલાં વષો તેણે એકલી મજુરી કરી છે. અથવા કેવલ શાસ્રના ભાર વહન કર્યા છે, પણ તેના સારને તે પામ્યા નથી.
જીવ ઉપશમભાવમાં આવ્યા વિના ગમે તેવું દુષ્કર તપ કરે તે તે તપના પણ કશા અથ નથી. તેના તપમાં નિર્જરાનું ખાસ પ્રમાણુ હાતું નથી અને કષાય કરવાથી કયારેક ઉલ્ટા નવા કર્માં બંધાઈ જાય છે. ઉપશમભાવ વગરનુ તપ એ તપ નથી, તેને એક પ્રકારનું લંધન (લાંઘણુ) કહેવામાં આવે છે, આહારના ત્યાગ સાથે વિષય અને કષાયને પણ ત્યાગ હોય તે તે વાસ્તવિક તપ કહેવાય.
દ્રષ્ટાંત
કૂરગડુ મુનિનુ· શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આવે છે. તેઓને
૨