________________
શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૦
આ ઘર તે સેવક તણાં ત્રીજે ભુવને પગ દીયે
રાજા મનાં ચમકી કાંઈ જી. આ ઘર તે દાસી તણું છે. ચેથે ભુવને પગ દીયે
રાજા મનમાં ચમક્ય કાંઈ જે જે જી. આ ઘર તે શ્રેષ્ટિ તણું છે. રાજાએ શાલિભદ્રના પ્રાસાદનાં પહેલા ભુવનમાં પગ મૂળે ત્યાં તે રાજા એકદમ ચમકી ઊઠ અને બેલી ઊઠે કે આ ભવનમાં કેણ રહે છે? સાથે અભયકુમાર - હતા જેઓ બુદ્ધિના ભંડાર હતા. તરતજ શ્રેણિક રાજાને કહ્યું કે રાજન! આ શાલીભદ્રના પ્રાસાદને નીચેને ભાગ છે. જેમાં કરચાકર રહે છે અને એક બાજુમાં ઠેર બંધાય છે. રાજા કહે છે આ સુંદર નીચેનો ભાગ અને આવા અતિ રમ્ય તલભાગમાં ચાકર રહે છે? હું જે રાજમહેલનાં દિવાનખાનામાં બેસું–ઊઠું છું તે પણ આ નીચેના તલભાગ જેવું સુંદર અને સુશોભિત નથી. આ તલભાગ હોવા છતાં આંગણામાં સ્ફટિકમણિ જડેલા છે,
જ્યારે હું જે ભુવનમાં રહું છું તેમાં તે વધારેમાં વધારે આરસ જડેલું છે. અભયકુમારે કહ્યું રાજન ! આપ સત્તાધીશ હોવાથી સત્તાના શિખરે છે જ્યારે આ શાલિભદ્ર ગર્ભશ્રીમંત હોવાથી સંપત્તિના શિખરે છે. રાજન ! પુણ્યનાં ઘણાં પ્રકાર હોય છે. સત્તા ભેગવવાને લગતું પુણ્ય